માત્ર 8 વર્ષની ઉંમરે બન્યા AI સમિટના કીનોટ સ્પીકર, જાણો કોણ છે રણવીર સચદેવા
નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી, 2026 – Ranveer Sachdeva એક તરફ ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ-2026માં દુનિયાના ટેકનોલોજી નિષ્ણાતો ઉમટી પડ્યા છે અને સમિટ દુનિયાનું ધ્યાન ખેંચી રહી છે તેવા સમયે આઠ વર્ષના એક બાળકે સૌનું ધ્યાન ખેંચ્યું છે. રણવીર સચદેવા નામનો આઠ વર્ષનો આ બાળક એઆઈ સમિટમાં એક સેશનના મુખ્ય વક્તા તરીકે આવ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈને આપેલી […]


