ભારતીય વાયુસેનાની તાકાત થઈ બમણી , દેશને પ્રથમ C-295 એરક્રાફ્ટ મળ્યું
દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાઓ વઘુને વઘુ મજબૂત બનવાની દિશામાં કાર્ય કરી રહી છે ત્યારે હવે ભારતીય વાયુસેનાની તાકાત વઘતી જોવા મળી છે આજરોજ દેશને તેનું પ્રથમ C-295 એરક્રાફ્ટ મળ્યું છે એટલે કે વાયુસેના હવે વઘુ તેજ બનશે. પ્રાપ્ત માહિતી પ્રમાણેસ્પેનનું પહેલું C-295 લશ્કરી વિમાન ટૂંક સમયમાં ભારતમાં લેન્ડ થવા જઈ રહ્યું છે. કેહવામાં આવી રહ્યું […]