1. Home
  2. Tag "India-Australia match"

અમદાવાદમાં ભારત- ઓસ્ટેલિયા વચ્ચેની મેચ બન્ને દેશોના PMએ સાથે બેસીને નિહાળી,

અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા ગણાતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રમાયેલી  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ મેચને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એંથોની એલ્બનીઝે સાથે બેસીને નિહાળી હતી. ત્યારબાદ ખાસ તૈયાર કરેલા રથમાં બેસીને સ્ટેડિયમમાં ફરીને બન્ને મહાનુભાવોએ પ્રેક્ષકોનું અભિવાદન કર્યું હતું. આ સમયે સ્ટેડિયમમાં ઉપસ્થિત પ્રેક્ષકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. ભારતના […]

ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં મોદી અને એન્થોનિઝની ઉપસ્થિતિને લીધે BJP કાર્યકર્તાને પ્રવેશ અપાશે !

અમદાવાદઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સીરીઝની છેલ્લી મેચ  આગામી તા. 9 માર્ચે અમદાવાદના મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ સીરીઝની અંતિમ મેચમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોનીઝ પણ હાજર રહેશે. જેથી  નરેન્દ્ર મોદીના સમર્થકો અને ભાજપના કાર્યકર્તાઓથી સ્ટેડિયમ ખીચોખીચ ભરવામાં આવશે. સૌપ્રથમવાર ટેસ્ટ મેચ દરમિયાન 1.10 લાખ […]

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં PMની ઉપસ્થિતિને લીધે પ્રેક્ષકોને એન્ટ્રી નહીં !

અમદાવાદઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. જેની ચોથી મેચ ગુજરાતમાં અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચના પહેલા દિવસે ભારતના વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ઉપસ્થિત રહે એવી શક્યતા છે. તેથી  ગુજરાત ક્રિકેટ એસોસિએશને ટિકિટ્સને લોકઆઉટ કરી દીધી છે. જોકે હજુ સુધી મીડિયા રિપોર્ટ્સમાં દાવા કરાઈ રહ્યા છે. મેચના ગણતરીના દિવસો પહેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code