ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ અમને તો ખબર જ હતી કે કંઈક થવાનું છે, એરસ્ટ્રાઈક બાદ ટ્રમ્પે આપ્યુ રિએક્શન
ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવની સ્થિતિને ‘શરમજનક‘ ગણાવી મને હમણાં જ ખબર પડી કે ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો છે વૉશિંગ્ટન: ભારતે પાકિસ્તાન પર ગત મધરાત બાદ કરેલી એરસ્ટ્રાઈક બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવો પ્રતિભાવ આપ્યો હતો કે, અમને તો ખબર જ હતી કે કંઈક થવાનું છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ‘ઑપરેશન સિંદૂર’ પર પોતાનું પ્રથમ […]