ભારત-મધ્ય એશિયા સમિટ, પીએમ મોદીએ કહ્યું – આગામી વર્ષો માટે મહત્વાકાંક્ષી વિઝનને વ્યાખ્યાયિત કરવું પડશે
નવી દિલ્હી: ગુરુવારે પ્રથમ ભારત-મધ્ય એશિયા સમિટનું આયોજન થયું હતું. પીએમ મોદીએ સમિટને સંબોધતા કહ્યું હતું કે, ભારત અને મધ્ય-એશિયાઇ દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો ફળદાયી 30 વર્ષ પૂર્ણ કરી ચૂક્યા છે. અમારા સહયોગે છેલ્લા ત્રણ દાયકામાં ઘણી સફળતાઓ પ્રાપ્ત કરી છે. હવે આ નિર્ણાયક તબક્કે, આપણે આવનારા વર્ષો માટે મહત્વાકાંક્ષી વિઝનને વ્યાખ્યાયિત કરવું જોઇએ. પ્રાદેશિક […]