દેશમાં છેલ્લા 24 કલાકમાં સાજા થયેલા દર્દીઓ કરતા નવા કેસ વધ્યા – 7 હજાર 495 નવા કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં 7 હજાર 495 વિતેલા દિવસની સરખામણીમાં 18 ટકા વધુ આ દરમિયાન સાજા થયેલા દર્દીઓ કરતા નવા કેસ વધ્યા દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં ઓમિક્રોન વેરિએન્ટના કહેર વચ્ચે કોરોનાના કેસમાં પણ વધ-ઘટ જોવા મળી રહી છે ત્યારે કેન્દ્ર પણ એક્શન મોડમાં આવ્યું છે જેને લઈને આજે પીએમ મોદી અધિકારીઓ સાછે ઉચ્ચ બેઠક કરશે અને […]