નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત ડ્રોન મહોત્સવ 2022નું ઉદ્ઘાટન કરશે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે સવારે 10 વાગ્યે ભારતના સૌથી મોટા ડ્રોન ફેસ્ટિવલ – ભારત ડ્રોન મહોત્સવ 2022-નું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કિસાન ડ્રોન પાઇલટ્સ સાથે પણ વાતચીત કરશે, ઓપન એર ડ્રોન પ્રદર્શનના સાક્ષી બનશે અને ડ્રોન પ્રદર્શન કેન્દ્રમાં સ્ટાર્ટઅપ્સ સાથે વાર્તાલાપ કરશે. ભારત ડ્રોન મહોત્સવ 2022 બે દિવસીય કાર્યક્રમ […]