પુતિને મોસ્કોમાં PM મોદીની “ઇન્ડિયા-ફર્સ્ટ” નીતિ અને “મેક ઇન ઇન્ડિયા” પહેલની પ્રશંસા
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 15મી વીટીબી રશિયા કોલિંગ ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની “ઇન્ડિયા-ફર્સ્ટ” નીતિ અને “મેક ઇન ઇન્ડિયા” પહેલની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિ પુતિને વૃદ્ધિ માટે સ્થિર વાતાવરણને પ્રોત્સાહન આપવાનાં ભારતનાં પ્રયાસોનો સ્વીકાર કર્યો હતો અને આ નીતિઓએ કેવી રીતે ભારતનાં વિકાસમાં પ્રદાન કર્યું છે એ વાત પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું […]