સંરક્ષણ, આરોગ્ય અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં સહયોગ પર ભારત-ઇન્ડોનેશિયા સંમત થયા
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે હૈદરાબાદ હાઉસ ખાતે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી. આ દરમિયાન, બંને દેશો વચ્ચે સંરક્ષણ, આરોગ્ય અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં સહયોગ પર એક કરાર થયો. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથેની વાતચીત બાદ, વડા પ્રધાન મોદીએ હૈદરાબાદ હાઉસ ખાતે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ભારતના પ્રથમ પ્રજાસત્તાક દિવસ પર ઇન્ડોનેશિયા […]