વડોદરામાં ભારત VS ન્યુઝીલેન્ડ વચ્ચે વન ડે ક્રિકેટ મેચ 11મી જાન્યુઆરીએ યોજાશે
ફેક લિન્ક અને વેબસાઈટથી ટિકિટ બુકિંગન ન કરાવવા BCAએ કરી અપીલ મેચની ટિકિટ બુકિંગ માટે BCA દ્વારા સત્તાવાર જાહેરાત કરાશે મેચ રમવા માટે વિરાટ કોહલી અને રોહિત શર્મા આવી રહ્યા હોવાથી ક્રિકેટરસિકોમાં ઉત્સાહ વડોદરા તા. 24 ડિસેમ્બર 2025: One Day Cricket Match between India VS New Zealand શહેરના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે […]


