1. Home
  2. Tag "india"

હવે બાળકોને INDIAને બદલે ભારત શબ્દ શીખવવામાં આવશે,NCERT પેનલે આપી મંજૂરી

દિલ્હી:NCERT પુસ્તકોમાં એક નવો ઐતિહાસિક ફેરફાર થવા જઈ રહ્યો છે. આ ફેરફાર બાદ હવે વિદ્યાર્થીઓને પુસ્તકોમાં ઈન્ડિયાને બદલે ભારત શબ્દ શીખવવામાં આવશે. NCERT પેનલે તમામ NCERT પાઠ્યપુસ્તકોમાં ઈન્ડિયાનું નામ બદલીને ભારત રાખવાના પ્રસ્તાવને સર્વસંમતિથી સ્વીકારી લીધો છે. પેનલના સભ્યોમાંથી એક સીઆઈ આઈઝેકે જણાવ્યું હતું કે NCERT પુસ્તકોના આગામી સેટમાં ઈન્ડિયાનું નામ બદલીને ભારત રાખવામાં આવશે. […]

વિશ્વમાં આટલા દેશોમાં થાય છે સૌથી વધારે સાયબર અટેક,ભારત પણ આ યાદીમાં સામેલ

વિશ્વમાં સાયબર હુમલામાં ભારત ટોચના પાંચ દેશોમાં સામેલ ડિજિટલ ઇન્ડિયામાં સતત વધતું જોખમ ટ્રેન્ડ માયક્રોના મધ્ય-વર્ષના સાયબર સુરક્ષા અહેવાલ મુજબ, માલવેર ડીટેક્શનમાં ભારત વિશ્વમાં ટોચના પાંચ દેશોમાં સામેલ છે, જે પ્રથમ છ મહિનામાં કુલ 90,945 રેન્સમવેર ડીટેક્શનમાં 5.5 ટકા હિસ્સો ધરાવે છે. 2023ના પ્રથમ છ મહિનામાં દેશ વૈશ્વિક માલવેર અને ઓનલાઈન બેંકિંગ માલવેર ડિટેક્શનમાં ટોચના […]

ભારતનો ડ્રીમ પ્રોજેક્ટ ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનોમિક કોરિડોરનો રૂ. 3.5 લાખ કરોડથી પ્રારંભ

નવી દિલ્હીઃ ભારતના ડ્રીમ પ્રોજેક્ટ ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનોમિક કોરિડોર (IMEEC)નું કામ શરૂ થઈ ગયું છે. 8 બંદરોને રેલ્વે લાઈન સાથે જોડતા આ પ્રોજેક્ટમાં 3.5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થવાને કારણે આ પ્રોજેક્ટ પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા હતા. પરંતુ ભારત સરકારનું કહેવું છે કે, તેની કોઈ […]

નવેમ્બરમાં અમેરિકા-ભારત વચ્ચેની 2 પ્લસ 2 બેટકનું આયોજન કરાશે, વૈશ્વિક મુદ્દાો પર થશે ચર્ચા

દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી વિદેશ સાથેના ભારતના સંબંઘો ખાસ રહ્યા છે ખાસ કરીને વિશ્વની મહાસત્તા અમેરિકાની વાત કરીએ તો અમેરિકા સાથે ભારતના સંબંઘો ગાઢ બન્યા છએ ત્યારે હવે આવતા મહિના નવેમ્બરમાં ભારત અને અમેરિકા વચ્ચેની 2 પ્લસ 2 બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે.2+2 મંત્રી સ્તરીય સંવાદ એ રાજદ્વારી સમિટ […]

ભારતના મહાન સ્પિનર ​​બિશન સિંહ બેદીનું નિધન

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ક્રિકેટર બિશન સિંદ બેદીનું લાંબી બીમારીને પગલે 77 વર્ષની ઉંમરે નિધન થયું છે. બેદીએ ભારત માટે કુલ 77 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જેમાં 273 વિકેટ મેળવી હતી. બેદીને ભારતીય ટેસ્ટ ઈતિહાસના મહાન સ્પિનર માનવામાં આવે છે. તેમણે પોતાની બોલીંગ તાકીતથી ભારતીય ટીમને અનેક મેચ જીતાડી છે. બિશન સિંહ બેદીને અંગદ બેદી, […]

પેરા એશિયન ગેમ્સમાં ભારતની ધમાકેદાર શરૂઆત,હાઈ જમ્પ-ક્લબ થ્રો F51માં તમામ મેડલ જીત્યા

મુંબઈ: એશિયન પેરા ગેમ્સ 2023 ચીન ના હાંગઝોઉમાં શરૂ થઈ ગઈ છે. એશિયન ગેમ્સની ઊંચાઈએ પણ આ ઈવેન્ટમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર શરૂઆત કરી છે. એશિયન પેરા ગેમ્સમાં પુરૂષોની ઊંચી કૂદમાં ભારતે કમાલ કરી હતી. આ ઈવેન્ટમાં ભારતે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ ત્રણેય મેડલ જીત્યા હતા. આ સાથે જ ક્લબ થ્રો F51માં પણ ભારતીય ખેલાડીઓનો […]

“ISRC સેમીકન્ડક્ટર્સમાં ભારતની વધતી ક્ષમતાઓમાં મુખ્ય સંસ્થા હશે”: રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર

નવી દિલ્હીઃ ઇન્ડિયા સેમિકન્ડક્ટર આરએન્ડડી સમિતિએ ઇન્ડિયા સેમિકન્ડક્ટર રિસર્ચ સેન્ટર (ISRC) પરનો અહેવાલ કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા તથા ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી રાજીવ ચંદ્રશેખરને સુપરત કર્યો હતો. ભારત સેમીકન્ડક્ટર આરએન્ડડી કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, “મહિનાઓના સમર્પિત સંશોધન પછી, ઇન્ડિયા સેમિકન્ડક્ટર આર એન્ડ ડી કમિટીએ ISRCનો રોડમેપ […]

વિવાદ બાદ કેનેડાના 41 રાજદ્વારીઓએ ભારત છોડયુ,વિદેશ મંત્રી મેલાની જોલીએ કરી પુષ્ટિ

દિલ્હી: ભારત અને કેનેડા વચ્ચે ઘર્ષણ શરૂ છે. આ દરમિયાન કેનેડાના વિદેશ મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રી મેલાની જોલીએ કહ્યું કે કેનેડાના મોટાભાગના રાજદ્વારીઓ ભારત છોડી દીધું છે.ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે તિરાડ શરૂ થઈ હતી. જો કે, તેને વેગ મળ્યો જ્યારે કેનેડિયન પીએમએ નિજ્જરની હત્યા માટે […]

પાકિસ્તાનના પૂર્વ PM નવાઝ શરીફના જમાઈએ ભારત અને ઈઝરાયલને પરમાણુ હુમલાની આપી ધમકી

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લઈને દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. મોટાભાગના ઈસ્લામિક દેશો આતંકવાદી સંગઠન હમાસને સમર્થન આપી રહ્યાં છે. જ્યારે હમાસના હુમલાના વિરોધમાં ભારત અને અમેરિકા સહિતના દેશોએ ઈઝરાયલને સમર્થન આપ્યું છે. બીજી તરફ હમાસના ખાતમાની પ્રતિજ્ઞા સાથે ઈઝરાયલની સેના ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણા ઉપર સતત હવાઈ હુમલા કરવામાં આવી […]

એશિયન દેશો સાથે કનેક્ટિવિટી અને આર્થિક એકીકરણ માટે ભારતની પ્રાથમિકતાઃ અજીત ડોભાલ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે કહ્યું હતું કે, આતંકવાદ આંતરરાષ્ટ્રીય શાંતિ માટે સૌથી ગંભીર ખતરો છે અને તે કોઈપણ સ્વરૂપમાં ગેરવાજબી છે. ડોભાલે કઝાકિસ્તાનમાં ભારત અને મધ્ય એશિયાના દેશોના NSAsના સંમેલનને સંબોધિત કરતા આ વાત કહી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે કહ્યું કે, ‘ભારત મધ્ય એશિયાના દેશોને તેમના સ્વતંત્ર ઉપયોગ માટે મફતમાં યુનાઈટેડ પેમેન્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code