1. Home
  2. Tag "india"

સમગ્ર દેશમાં સૌથી સસ્તા શહેરોમાં ટોપ ઉપર અમદાવાદ, મોંઘુ શહેર મુંબઈ

અમદાવાદઃ ભારતની પ્રજા હાલ મોંધવારીનો સામનો કરી રહ્યું છે. દરમિયાન સમગ્ર દેશમાં સૌથી સસ્તા શહેરોમાં પ્રથમ ક્રમે હેરિટેજ સિટી અમદાવાદ શહેર છે. અમદાવાદ શહેરમાં ઘર તથા અન્ય ખદીરવા મામલે સૌથી સસ્તુ શહેર હોવાનું એક રિપોર્ટમાં સામે આવ્યું છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સીએ જાહેર કરેલા અફોર્ડેબિલીટી ઈન્ડેક્સમાં પ્રજાને પોયાસ તેવુ શહેર માત્ર અમદાવાદ છે. જ્યારે મેટ્રોસિટી મુંબઈ […]

ભારત હવે મોબાઈલ ઉત્પાદનમાં વિશ્વમાં બીજા ક્રમે,200 કરોડ યુનિટ નિર્માણનો આંકડો કર્યો પાર

દિલ્હી: ભારત ટેક્નોલોજી ક્ષેત્રે પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. ફોન ઉત્પાદનમાં દેશ અગ્રણી ભૂમિકા ભજવી રહ્યો છે. ભારત હવે વિશ્વનો બીજો સૌથી મોટો ફોન ઉત્પાદક દેશ બની ગયો છે. દેશમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે અનેક યોજનાઓ શરૂ કરી છે. ભારતમાં સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગનો યુગ ઘણા સમય પહેલા શરૂ થયો હતો. સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગમાં […]

તાલીબાને ફરી એકવાર ભારતની આર્થવ્યવસ્થાની પ્રશંસા કરી

નવી દિલ્હીઃ આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન (TTP) પાકિસ્તાન માટે માથાનો દુખાવો બની ગયું છે. જેના કારણે દેશમાં અનેક આતંકી હુમલાઓ થઈ રહ્યા છે. 14 ઓગસ્ટે જ્યારે દેશનો સ્વતંત્રતા દિવસ હતો ત્યારે TTPએ જે કહ્યું તે પછી પાકિસ્તાનની ચિંતા વધી ગઈ હશે. ટીટીપીએ પાકિસ્તાનની સામે ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો જ નહીં પરંતુ તેને ચેતવણી પણ […]

ભારતમાં મોબાઈલ ફોનના ઉત્પાદનમાં વધારો કરવા કેન્દ્ર સરકારનું આયોજન, ચીનને પડશે મોટો ફટકો

નવી દિલ્હીઃ ચીનના વર્ચસ્વને અંકુશમાં લેવા અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે એક નવી યોજના બનાવી છે, જેના કારણે ચીનની મોબાઈલ કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. કેન્દ્ર સરકાર ભારતમાં મોબાઈલ ફોન બનાવવા માટે પ્રોડક્શન-લિંક્ડ ઈન્સેન્ટિવ એટલે કે, PLI સ્કીમ હેઠળ સેમસંગ મોબાઈલ ફોન કંપનીને 600 કરોડ રૂપિયા આપવા જઈ રહી છે. આ અત્યાર સુધીનું […]

મોંઘવારી સામે લડવા માટે મોદી સરકારની ખાસ યોજના, ભારત આફ્રિકા પાસેથી દાળ ખરીદશે

દિલ્હી: મોંઘવારી પર અંકુશ મેળવવા માટે મોદી સરકારે મોટી યોજના બનાવી છે. આ માટે વિદેશથી ટામેટાં અને કઠોળની આયાત કરવામાં આવશે. મોંઘવારી પર બ્રેક લગાવવા માટે ભારત નેપાળમાંથી ટામેટાં અને આફ્રિકાથી કઠોળ ખરીદશે. અહેવાલ છે કે આ માટે કેન્દ્ર સરકારે નેપાળ અને આફ્રિકા સાથે ડીલ કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આ માહિતી આપી હતી. […]

ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીત થશે,સરહદ પર તણાવ ઓછો કરવાનો વધુ એક પ્રયાસ

દિલ્હી:  ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે બંને દેશોએ વાતચીતના રસ્તા ખુલ્લા રાખ્યા છે. આ અંતર્ગત 14 ઓગસ્ટે ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીત થશે. બંને દેશો વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠકનો આ 19મો રાઉન્ડ છે. આ બેઠકો દ્વારા બંને દેશો વચ્ચે ઘણા મુદ્દાઓ પર સમજૂતી થઈ છે, જ્યારે કેટલાક […]

ટામેટાના ભાવમાં થઈ શકે છે મોટો ઘટાડો,ભારતમાં વેચાશે નેપાળના ટામેટાં

દિલ્હી:  આકાશને આંબી રહેલા ભાવોને નીચે લાવવા માટે નેપાળ ભારતમાં જથ્થાબંધ ટામેટાંની નિકાસ કરવા તૈયાર છે, પરંતુ તેણે બજારની સરળ પહોંચ અને અન્ય જરૂરી સુવિધાઓની માંગ કરી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં જણાવ્યું હતું કે દેશમાં ભાવમાં વિક્રમી વૃદ્ધિ વચ્ચે ભારતે નેપાળમાંથી ટામેટાંની આયાત કરવાનું શરૂ કર્યું છે તે પછી પાડોશી દેશ તરફથી આ ખાતરી […]

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે ચોથી T20 મેચ,જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો મેચ

મુંબઈ: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચોની T20 સિરીઝની ચોથી મેચ શનિવારે એટલે કે આજે ફ્લોરિડામાં રમાશે. વેસ્ટ ઈન્ડિઝ તરફથી સિરીઝની છેલ્લી બે ટી-20 માત્ર ફ્લોરિડામાં જ રમાશે. આ પહેલા ત્રણ T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે તેની જમીન પર 2-1થી લીડ મેળવી હતી. હવે ચોથી મેચમાં ટીમ ઈન્ડિયા સિરીઝને બરોબરી કરવા ઉતરશે. તેણે ત્રીજી મેચ […]

દેશના 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાયબર ફોરેન્સિક-કમ-પ્રશિક્ષણ પ્રયોગશાળાઓ શરૂ કરાઈ

નવી દિલ્હીઃ ફોજદારી ન્યાય પ્રક્રિયાને ઝડપી બનાવવા ફોરેન્સિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત પ્રત્યે ભારત સરકાર કટિબધ્ધ છે. સરકારે ફોરેન્સિક ક્ષમતાઓને આધુનિક બનાવવાની યોજનાને મંજૂરી આપી છે. તે સાયબર ફોરેન્સિક્સ સહિત આધુનિક મશીનરી અને સાધનો સાથે ઉચ્ચ ગુણવત્તાની ફોરેન્સિક વિજ્ઞાન સુવિધાઓ વિકસાવવામાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને મદદ કરશે. દેશમાં નવી સુવિધાઓની સ્થાપના એ સતત પ્રક્રિયા છે અને દરેક […]

ભારત અને અમેરિકા વચ્ચેની આ ડીલ પર લાગી મહોર,સેનાની તાકાત અનેક ગણી વધી જશે

દિલ્હી: જૂન 2023માં પીએમ મોદીના ત્રણ દિવસીય યુએસ પ્રવાસ દરમિયાન અમેરિકન કંપની GE અને ભારતીય કંપની HAL વચ્ચે થયેલા એમઓયુને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જો બાઈડેન સરકારે યુએસ કોંગ્રેસ (સંસદ)ને ભારત સાથે જેટ એન્જિન (GE-F414) ટેકનિકલ કરાર વિશે માહિતી આપી છે. રિપોર્ટ અનુસાર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા 28 જુલાઈના રોજ કોંગ્રેસને આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code