ચીનનો આતંકવાદી દેશ પાકિસ્તાન પ્રત્યે ફરીવાર જોવા મળ્યો પ્રેમ
દિલ્હી : પાકિસ્તાન તેના આતંકવાદને દરેક રીતે સમર્થન કરતા ચીન હવે દરેક દેશ માટે માથાનો દુખાવો બની રહ્યું છે. ચીન પોતાની હરકતો સુધારવાનું નામ નથી લઇ રહ્યું.ત્યારે હવે ફરીવાર ચીનનો આંતકવાદી દેશ પાકિસ્તાન પ્રત્યે પ્રેમ દેખાયો.ભારતની વધતી તાકાતને રોકવા માટે ચીન ફરી વાર અડચણ રૂપ બનાવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ચીન હમેશા ભારત વિરુધી કૃત્ય […]


