બાંગ્લાદેશ ભારતનું મોટુ વેપારી ભાગીદારઃ PM મોદી
નવી દિલ્હીઃ ભારતની મુલાકાતે આવેલા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્રીપક્ષીય બેઠક મળી હતી. જેમાં સાતેક મહત્વના મુદ્દા ઉપર સહમતી થઈ હતી. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “ગયા વર્ષે અમે બાંગ્લાદેશની આઝાદીની 50મી વર્ષગાંઠ, અમારા વ્યૂહાત્મક સંબંધોની સુવર્ણ જયંતિ અને બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દીની સાથે મળીને […]


