1. Home
  2. Tag "india"

દેશના વિવિધ રાજ્યોના લગભગ 200 જેટલા મંત્રીઓ ક્રિમિનલ કેસનો કરી રહ્યાં છે સામનો

નવી દિલ્હીઃ બિહારના કાનૂન મંત્રી કાર્તિકેય સિંહ ઉપર અપહરણનો આરોપ છે, તેમ છતા તેમને મંત્રી બનાવવામાં આવ્યા હોવાનો ભાજપાએ આક્ષેપ કર્યો છે. ભાજપના સાંસદ સુશીલ મોદીએ દાવો કર્યો હતો કે, જે દિવસે કાર્તિકેય સિંહને અદાલતમાં સરન્ડર કરવાનું હતું તે જ દિવસે તેમણે કાનૂન મંત્રી પદના શપથ લીધા હતા. જો કે, બિહારના આ મંત્રી ઉપર જ  […]

દેશમાં સૌ પ્રથમ અમદાવાદ અને ગાંધીનગર સહિત 13 શહેરમાં 5જી સેવા શરૂ થશે

નવી દિલ્હીઃ તાજેતરમાં જ દેશમાં 5જી સ્પેક્ટ્રમની હરાજી પૂર્ણ થઈ છે. તેમજ આગામી દિવસોમાં જ દેશમાં 5જી સેવા શરૂ કરવા મામલે કવાયત શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે અમદાવાદ, ગાંધીનગર સહિત દેશના 13 શહેરોમાં પહેલા આ સેવાનો પ્રારંભ કરવામાં આવશે. ત્યાર બાદ ધીમે-ધીમે સમગ્ર દેશમાં આ સેવાઓ શરૂ થશે. પ્રાપ્ત માહિતી અનુસાર દેશની ટેલિકોમ કંપનીઓએ […]

કોરોનાના કેસમાં સતત વધઘટ,દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજારથી વધુ નવા કેસ નોંધાયા

દિલ્હી:કોરોનાના કેસમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 13,272 નવા કેસ સામે આવવાને કારણે દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4,43,27,890 થઈ ગઈ છે, જ્યારે કુલ મૃતકોની સંખ્યા 5,27,289 પર પહોંચી ગઈ છે. આ દરમિયાન દેશમાં કોરોનાની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 1,01,830 થી […]

દેશમાં કોરોના વાયરસના નવા 15 હજારથી વધારે કેસ નોંધાયાં

નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જો કે, દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધતા હોવાથી આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. દરમિયાન દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં 15,754 નવા કોરોના સંક્રમિત મળી આવ્યા છે. શુક્રવારે સવારે અપડેટ કરાયેલા ડેટા અનુસાર, દેશમાં 15,754 નવા દર્દીઓ મળી આવ્યા […]

વિશ્વના 20 સૌથી પ્રદુષિત શહેરોમાં દિલ્હી સહિત ભારત 3 શહેરોનો સમાવેશ

દેશની રાજધાની દિલ્હી પ્રદુષણ છેલ્લા કેટલાક વર્ષોથી ચર્ચામાં રહી છે. દરમિયાન તાજેતરમાં એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. હેલ્થ ઇફેક્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા રિપોર્ટ અનુસાર, દિલ્હી અને કોલકાતા વિશ્વના બે સૌથી પ્રદૂષિત શહેરોમાં સામેલ છે. વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં ચીનના પાંચ અને ભારતના ત્રણ શહેરોનો સમાવેશ થાય છે. અમેરિકન હેલ્થ ઇફેક્ટ્સ […]

દેશમાં આગામી દિવસોમાં 5જી સેવાઓનો પ્રારંભ થશે, સ્પેક્ટ્રમ એસાઈનમેન્ટ લેટર કરાયાં જાહેર

નવી દિલ્હીઃ ભારતમાં 5જી સ્પેક્ટ્રમની હરાજીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને લોકો 5જી સેવાના લોન્ચની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. જો કે, તેમની આતુરતાનો ઝડપથી જ અંત આવશે. કોમ્પ્યુનિકેશન અને આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવએ 5જી સેવાને લઈને નવી અપડેટ જાહેર કરી છે. તેમણે ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડસને 5જી સેવા લોન્ચની તૈયારીઓ શરૂ કરવા અપીલ કરી […]

૧૯મી સદી અંગ્રેજોની ૨૦મી સદી અમેરિકાનોની હવે એકવીસમી સદી ભારતની : કુમાર વિશ્વાસ

અમદાવાદઃ દુનિયા એ ૧૯મી સદી અંગ્રેજોની જોઈ છે, પછી ૨૦મી સદી અમેરિકાની જોઈ છે, પણ એકવીસમી સદી ભારતની હશે, કારણકે ગુજરાત ના બે નેતા ગઈ સદી માં અંગ્રેજો પાસે થી આઝાદી લાવ્યા હતા અને એકવીસમી સદી ના બે ગુજરાતી નેતાઓ વિશ્વમાં ડંકો વગાડશે. આ વિશ્વાસ પોતાની કવિતા માં “આઝાદીના અમૃત મહોત્સવ”ની અનોખી ઉજવણી માં જાણીતા […]

ભારતમાં ઓમિક્રોન વેરિયંટ માટે એક ખાસ વેક્સિન કરવામાં આવી રહી છે તૈયાર,વર્ષના અંત સુધીમાં આવવાની અપેક્ષા: પૂનાવાલા

16 ઓગસ્ટ,દિલ્હી:દેશમાં કોરોનાના કેસ હજુ પણ જોવા મળી રહ્યા છે.આ સાથે કોરોનાના નવા વેરિયંટ પણ જોવા મળે છે. એમાંનો એક વેરિયંટ છે ઓમિક્રોન.જે ખુબ જ ખતરનાક માનવામાં આવી રહ્યો છે.ત્યારે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.દેશમાં ઓમિક્રોન વેરિયંટ માટે એક ખાસ વેક્સિન તૈયાર કરવામાં આવી રહી છે.વર્ષના અંત સુધીમાં આ વેક્સિન આવવાની અપેક્ષા છે.જે […]

ભારત સાથે જ આઝાદ થયેલું પાકિસ્તાન તમામ ક્ષેત્રમાં ભારતથી અનેક ગણુ પાછળ

નવી દિલ્હીઃ ભારત આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. દેશભરમાં સ્વતંત્રતા દિવસના અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન આપણે આપણી સિદ્ધિઓનો આનંદ માણી શકીએ છીએ. આઝાદી પછીના આ 75 વર્ષોમાં ભારતે લગભગ દરેક ક્ષેત્રમાં મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. તે જ સમયે, આજે પાકિસ્તાનમાં ભૂખમરાની સ્થિતિ છે. સામાજિક જીવનથી લઈને અર્થવ્યવસ્થા, રમતગમત, શિક્ષણ અને સંરક્ષણ દરેક […]

આગળના 25 વર્ષમાં ભારતને વિકસિત કેવી રીતે બનાવી શકાય, તે માટે પીએમ મોદીનો વિચાર

નવી દિલ્હીઃ આજે તા. 15મી ઓગસ્ટ 2022ના પાવન પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. લાલકિલ્લા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરંગાને સલામી આપી હતી. તેમજ દેશની જનતાને સંબોધતા કહ્યું હતું કે, આઝાદીના આટલા દશકો બાદ સમગ્ર વિશ્વની ભારતની તરફની જનર બદલાઈ છે. સમસ્યાનું સમાધાન ભારતની ધરતી ઉપર દુનિયા શોધી રહી છે, વિશ્વનો આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code