1. Home
  2. Tag "india"

કોમનવેલ્થ ગેમ્સ 2022 : ભારતને પ્રથમ મેડલ મળ્યો, વેટલિફ્ટીંગમાં જીત્યો સિલ્વર મેડલ

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે પ્રથમ મેડલ જીત્યો હતો. વેટલિફ્ટીંગમાં સંકેત મહાદેવે 55 કેજી વેટ કેટેગરીમાં દેશને સિલ્વર મેડલ અપાવ્યો હતો. જ્યારે મલેશિયાના મોહમ્મદ અનીદએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. સંકેત મહાદેવે ભારતને પ્રથમ મેડલ અપાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ શુભેચ્છાઓ આપીને ખુશી વ્યક્ત કરી હતી. જીતીને ખાતુ ખોલ્યું હતું. ભારતીય […]

ભારતીય વાયુસેનામાં છ દાયકાથી મિગ-21 ફાઈટર જેટ કાર્યરત, અત્યાર સુધીમાં 200 દૂર્ઘટના સર્જાઈ

નવી દિલ્હીઃ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં વાયુસેનાનું વિમાન મિગ 21 દૂર્ઘટનાગ્રસ્ત થવાની ઘટના સામે આવી છે. આ દૂર્ઘટનાને પગલે ફરી સોવિયત મૂળના મિગ-21 વિનામને લઈને સવાલો ઉભા થયાં છે. ભારતીય વાયુસેનામાં આ વિમાન 1960ના દશકમાં સામિલ કરવામાં આવ્યું હતું. લગભગ 62 વર્ષમાં લગભગ 200 વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થયાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર મિગ 21 લાંબા […]

ભારતે એક વર્ષમાં 83 અબજ ડોલરથી વધુનું વિક્રમી FDI મેળવ્યું : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

બેંગ્લોરઃ “એક મજબૂત સરકાર દરેક વસ્તુ અથવા દરેકને નિયંત્રિત કરતી નથી. તે દખલ કરવા માટે સિસ્ટમના આવેગને નિયંત્રિત કરે છે. મજબૂત સરકાર પ્રતિબંધિત નથી પરંતુ પ્રતિભાવશીલ છે. મજબૂત સરકાર દરેક ક્ષેત્રમાં આગળ વધતી નથી. તે પોતાની જાતને મર્યાદિત કરે છે અને લોકોની પ્રતિભા માટે જગ્યા બનાવે છે” તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં […]

ભારતઃ એક વર્ષમાં માર્ગ અકસ્માતના 3.66 લાખ બનાવમાં 1.32 લાખ વ્યક્તિના મોત

નવી દિલ્‍હી : દેશમાં વાહનોની સંખ્‍યા વધવાની સાથે માર્ગ અકસ્‍માતની સંખ્યામાં વધારો થઈ રહ્યું છે. દરમિયાન વર્ષ 2020માં કુલ 3.66 લાખ જેટલા માર્ગ અકસ્માતના બનાવો બન્યાં હતા. જેમાં 1.32 લાખ વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે 3.48 લાખ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા. કેન્દ્ર સરકાર તથા વિવિધ રાજ્ય સરકારોએ માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા માટે કામગીરી કરવામાં આવી […]

આ દુનિયાના એવા દેશ છે કે જેના કરતા ભારતના ગામ પણ મોટા હશે,જાણો

દુનિયામાં લગભગ 195 જેટલા દેશ છે, અને કેટલાક દેશ એવા છે કે જેના લોકો નામ પણ નથી જાણતા. આ દેશ વિશે તો એવું પણ કહી શકાય કે આ દેશ ભારતના ગામડા કરતા પણ નામના હશે. જો સૌથી પહેલા વાત કરવામાં આવે વિશ્વના સૌથી નાના દેશની તો તેમાં પ્રથમ નંબર પર વેટિકન સિટીનું નામ આવે છે. […]

ભારતમાં ચાલુ વર્ષે જ 5G મોબાઈલ સેવા કાર્યરત થશે !

નવી દિલ્હીઃ ટેલિકોમ સેવા પ્રદાતાઓ દ્વારા 2022-23 દરમિયાન 5G મોબાઇલ સેવા શરૂ થવાની સંભાવના છે. 15મી જૂન, 2022ની સૂચના દ્વારા દૂરસંચાર વિભાગે 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 23002 MHz, 23002 MHz, MHz, 230023 MHz અને GHz બેન્ડ જેમાં 5G સેવાઓ શરૂ કરવા માટે જરૂરી સ્પેક્ટ્રમનો સમાવેશ થાય છે. […]

યુદ્ધ દુશ્મન દેશની સેના સાથે થાય છે સામાન્ય નાગરિકો સાથે નહીઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ દુશ્મન દેશની સેના સાથે યુદ્ધ થાય છે, તેમના સામાન્ય નાગરિકો સાથે નહીં. જેથી બાલાકોટ એર સ્ટ્રાઈક દરમિયાન ઉપયોગમાં લેવાતા હતા તે રીતે દેશમાં ચોકસાઇથી દારૂગોળાની સખત જરૂર છે. દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું. રક્ષા મંત્રી રાજનાથ સિંહ બુધવારે રાજધાની દિલ્હીમાં બીજી મિલિટરી-એમ્યુનિશન કોન્ફરન્સ AMO-ઇન્ડિયાને સંબોધિત કરી રહ્યા હતા. દરમિયાન, સ્વદેશી દારૂગોળાની […]

ICCની જાહેરાત – ભારત 2025માં મહિલા ODI વર્લ્ડ કપની યજમાની કરશે  

ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે એક સારા સમાચાર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે કરી મોટી જાહેરાત ભારત 2025માં મહિલા ODI વર્લ્ડ કપની યજમાની કરશે મુંબઈ:ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે એક સારા સમાચાર છે.ભારત વર્ષ 2025માં યોજાનાર મહિલા ODI વર્લ્ડ કપની યજમાની કરશે.ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે પણ આની જાહેરાત કરી છે.છેલ્લો મહિલા વર્લ્ડ કપ 2013માં ભારતમાં યોજાયો હતો.મુંબઈમાં રમાયેલી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ […]

ભારતઃ મોબાઈલ વપરાશકારોને 5G પ્લાન 4G કરતા 10 ગણો મોંઘો પડશે !

નવી દિલ્હીઃ દેશમાં આધુનિક જમાનામાં સ્માર્ટફોનનો વપરાશ વધ્યો છે. દરમિયાન આગામી દિવસોમાં મોબાઈલ વપરાશકારોને 5જી સેવા ઉપલબ્ધ થશે. જો કે, 5જી સેવા 4જી કરતા 10 ગણો વધારે મોંઘો હોવાનું મનાઈ રહ્યું છે. દેશમાં 5જી સ્પેટ્રમની હજારીની તૈયારીઓ ચાલી રહી છે. દેશની જાણીતી કંપનીઓએ હરાજીમાં ભાગ લઈ રહી છે. ભારતમાં 5G મોબાઈલ નેટવર્ક આ વર્ષથી શરૂ […]

અહીં જાણો ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિને મળતા પગાર અને સત્તા વચ્ચેના તફાવત વિશે

દિલ્હી:દ્રૌપદી મુર્મુ એ આજે દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે.તેઓ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ દ્રૌપદી મુર્મુને પદના શપથ લેવડાવ્યા હતા. તેમને 21 તોપોની સલામી આપવામાં આવી હતી.ભારતમાં રાષ્ટ્રપતિને ઘણી શક્તિઓ અને અધિકાર મળે છે. ઉદાહરણ તરીકે, સુપ્રીમ આર્મીની નિમણૂકથી લઈને નવો વટહુકમ બહાર પાડવાની સત્તા.એટલું જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code