1. Home
  2. Tag "india"

દેશમાં 24 કલાકમાં 8000થી વધારે કોરોનાવાયરસના કેસ નોંધવામાં આવ્યા

દિલ્લી: દેશમાં કોરોનાવાયરસના કેસ ફરીવાર વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, રોજ હવે મોટી સંખ્યામાં કેસ નોંધવામાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 8822 કેસ નોંધવામાં આવ્યા છે અને 10 લોકોના મોત પણ થયા છે. સરકારી ડેટા અનુસાર, હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 53,637 છે. છેલ્લા 24 કલાકમાં 5,718 લોકો કોરોનાથી સાજા થયા છે. […]

ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાની વધુ એક સિદ્ધિ

નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ પોતાના ધારદાર ભાલાથી તોડ્યો નેશનલ રેકર્ડ વધુ એક સિદ્ધિ હાંસલ કરી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી નીરજ ચોપડાને આજે દેશના તમામ લોકો જાણે છે, તેણે જે દેેશને ગૌરવ અપાવ્યું છે તેના માટે સૌ કોઈ દરેક દેશવાસી તેમનો આભારી છે ત્યારે હવે નીરજ ચોપડા દ્વારા વધુ એક સિદ્ધિ હાંસલ […]

ભારતીય લોકોના જીવનમાં આવી રહ્યો છે બદલાવ, જાણો તે શું છે?

ભારતમાં સ્ત્રી અને પુરુષનું જીવન સ્તર તો સુધર્યું છે તેવી વાતો અનેક લોકોના મોઢેથી સાંભળી હશે પણ હવે તેને લઈને રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે સાચેમાં ભારતીયોની ઉંમરમાં વધારો થયો છે એટલે કે દરેક ભારતીય હવે પહેલા કરતા વધારે જીવી રહ્યો છે. SRSનો Abridged Life Table 2015-19નો રિપોર્ટ હાલમાં […]

કેન્દ્રીય મંત્રીમંડળે કોલંબો, શ્રીલંકામાં BIMSTEC ટેકનોલોજી ટ્રાન્સફર સેન્ટરની સ્થાપના માટે ભારત દ્વારા મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનને મંજૂરી આપી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મલ્ટિ-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન (BIMSTEC) ટેક્નોલોજી ટ્રાન્સફર ફેસિલિટી (TTF) માટે બે ઓફ બંગાળ પહેલની સ્થાપના માટે 30મી માર્ચ, 2022ના રોજ શ્રીલંકાના કોલંબો ખાતે યોજાયેલી 5મી BIMSTEC સમિટમાં BIMSTEC સભ્ય દેશોમાં ભારત દ્વારા મેમોરેન્ડમ ઑફ એસોસિયેશન (MoA)ને મંજૂરી આપી છે. . BIMSTEC TTFના મુખ્ય ઉદ્દેશ્યો BIMSTEC સભ્ય દેશો વચ્ચે […]

શું થાય જો આ દુનિયામાંથી મચ્છર જ ગાયબ થઈ જાય તો, જાણો

મચ્છરની વાત જ્યારે પણ આવે ત્યારે લોકોના મનમાં એક જ વિચાર આવે કે જ્યારે પણ મચ્છર કરડે ત્યારે કોઈ બીમાર પડે અથવા કોઈ રોગચાળો ફેલાય, પણ શું તમે વિચાર્યું કે મચ્છર આ દુનિયામાંથી ગાયબ થઈ જાય તો શું થાય? જાણકારોના કહેવા પ્રમાણે મચ્છરોની લગભગ 3500 પ્રજાતિઓ જોવા મળે છે અને તે બધા એકબીજાથી તદ્દન અલગ […]

કોરોનાના કેસમાં ઉછાળો :દેશમાં છેલ્લા 24 કલાકમાં 8,582 નવા કેસ નોંધાયા

કોરોના કેસ અપડેટ 24 કલાકમાં 8,582 નવા કેસ નોંધાયા સક્રિય દર્દીઓની સંખ્યા 44 હજારને પાર દિલ્હી: દેશમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ઉછાળો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,582 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,32,22,017 થઈ ગઈ છે. તેના એક દિવસ પહેલા કોરોનાના 8,329 કેસ નોંધાયા હતા. કોરોનાના કેસોમાં […]

દેશમાં નવો લેબર કોડ લાગુ કરવાની મોદી સરકારની વિચારણા

નવી દિલ્હીઃ દેશમાં1 જુલાઈથી નવો લેબર કોડ લાગુ કરવાની દિશામાં કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર વિચારણા કરી રહી છે. જો આવું થાય, તો 1 જુલાઈથી કામના કલાકો 8-9 નહીં પરંતુ 12 કલાક થઈ શકે છે. એટલું જ નહીં અઠવાડિયામાં 3 દિવસની રજા પણ મળશે. આ યોજના સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે, મોદી સરકાર તેને […]

ભારતઃ રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરાઈ, 18મી જુલાઈએ મતદાન

નવી દિલ્હીઃ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ આગામી દિવસોમાં પૂર્ણ થઈ રહ્યો છે. જેથી ચૂંટણીપંચ દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તા. 18મી જુલાઈના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે અને 21મી જુલાઈના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. દેશના સર્વોચ્ચ પદની ચૂંટણી માટેની સૂચના 15 જૂને જારી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રપતિની ચૂંટણી […]

લોન લેનાર લોકોની તકલીફ વધશે, RBIએ રેપો રેટમાં કર્યો 50 બેસિસ પોઈન્ટનો વધારો

RBIએ રેપો રેટમાં કર્યો 50 બેસિસ પોઈન્ટનો વધારો RBIએ 0.50 ટકા રેપો રેટ વધારતા રેપો રેટ 4.40 ટકાથી 4.90 ટકા થયો હોમ લોન થઈ શકે છે મોંઘી મોંઘવારીના વિષચક્રમાં પિસાતી ભારતની જનતાને વધુ એક ઝટકો લાગ્યો છે. સેન્ટ્રલ બેંકે વ્યાજદરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે અને આગામી સમયમાં મોંઘવારી પણ વધુ રહેવાની આશંકા વ્યકત […]

રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે 17મી જુને ભારત અને દ.આફ્રિકા વચ્ચે ક્રિકેટ મેચ રમાશે

રાજકોટઃ ભારત સાથે ક્રિકેટ રમવા માટે સાઉથ આફ્રિકા ટીમનું મુંબઈમાં આગમન થઈ ગયુ છે અને બન્ને ટીમે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. ભારત અને આફ્રિકા વચ્ચેનો ચોથી ટી/20 મેચ રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાશે. અને તા.15મીએ બન્ને ટીમનું વિશાખાપટ્ટનમથી ચાર્ટર ફલાઈટમાં રાજકોટમાં આગમન થશે. આ મેચ માટેની ટિકિટનું વેચાણ પણ શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code