1. Home
  2. Tag "india"

કોરોના રસીકરણ અભિયાનઃ અત્યાર સુધીમાં 190 કરોડ રસીના ડોઝ અપાયા

નવી દિલ્હીઃ કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકાર અને આરોગ્ય અધિકારી-કર્મચારીઓ રાહતનો શ્વાસ લીધો છે, બીજી તરફ કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન અત્યાર સુધીમાં કોરોનાની રસીના 189.63 કરોડ ડોઝ આપીને કરોડો લોકોને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ ભારતમાં કોરોના રસીકરણ અભિયાન ઝડપી બનાવવામાં આવ્યું છે અને 6 […]

ભારતઃ રેપો રેટમાં 0.40 ટકાનો વધારો થતા લોન મોંઘી થશે

નવી દિલ્હીઃ વૈશ્વિક આર્થિક ગતિવિધિ અને ગતિમાં મંદી આવી છે અને તેની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી રહી છે. દેશમાં મોંઘવારી પણ વધી રહી છે. કોમોડિટી માર્કેટમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. નાણાકીય નીતિ અંગેની રૂલ બુક મુજબ કામ થતું નથી. તેમ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. RBI ગવર્નર […]

ભારતમાં 150 પાવર પ્લાન્ટ પૈકી 88માં કોલસાની અછત, વીજ સંકટના એંધાણ

નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં કાળઝાળ ગરમીને કારણે વીજળીની માંગણીમાં વધારો થયો છે. બીજી તરફ કોલસાની અછતને પગલે મોટાભાગના રાજ્યો ઉપર વીજ સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે. વીજની માગમાં વધારો અને કોલસાની અછતના લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થયાનું મનાઈ રહ્યું છે. એપ્રિલ મહિનામાં ભારતમાં વીજળીની ડિમાન્ડ 13.6 ટકા વધીને 132.98 બિલિયન યુનિટ સુધી પહોંચી હતી. ગયા વર્ષે […]

રશિયા-યુક્રેન વિવાદ પર પીએમ મોદીએ બર્લિનમાં આપ્યું નિવેદન, કહ્યું યુદ્ધમાં કોઈ જીતશે નહી – ભારત શાંતિના પક્ષમાં

રશિયા યુક્રેન વચ્ચેનો વિવાદ પીએમ મોદીએ બર્લિનમાં આપ્યું નિવેદન કહ્યું યુદ્ધમાં કોઈ જીતશે નહીં દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે યુરોપના ત્રણ દેશોના પ્રવાસે છે, પીએમ મોદી ગઈ કાલે જર્મની પહોંચ્યા હતા અને બર્લિનમાં તેમણે રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે અમે યુક્રેન સંકટ શરૂ થતા તત્કાલ યુદ્ધ વિરામનું […]

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસ 2,568 નવા કેસ નોંધાયા, ગઈકાલ કરતાં 18.6 ટકા ઓછા

દેશમાં કોરોનાવાયરસના કેસ ઓછા થયા 24 કલાકમાં 2568 કેસ સામે આવ્યા ગઈ કાલ કરતા 18.6 ટકા ઓછા દિલ્લી: દેશમાં કોરોનાવાયરસના કેસમાં છેલ્લા બે દિવસથી ઘટી રહ્યા છે. જેના કારણે લોકોમાં થોડી રાહત પણ જોવા મળી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2568 નવા કેસ નોંધવામાં આવ્યા છે જે ગઈકાલની તુલનામાં 18.6 ટકા જેટલા ઓછા છે. થોડા […]

ગરમ કર્યા વિનાનું દૂધ સ્કિન માટે બેસ્ટ ટોનર, જાણો કઈ રીતે કરવો ઉપયોગ

  કાચું દૂધ ત્વચા માટે ખૂબ જ લાભકારી છે આ રીતે કરો તેનો ઉપયોગ દૂધ પીવાથી સ્વાસ્થ્ય ને જેટલો ફાયદો થાય છે એટલો જ ફાયદો તેને ત્વચા પર લગાવવાથી પણ થાય છે. કાચું દૂધ તમારી સ્કિનને હેલ્ધી રાખવામાં મદદ કરી શકે છે.ખાસ કરીને ઉનાળાની ઋતુમાં ત્વચા બેજાન અને શુષ્ક લાગે છે. આ મોસમમાં ત્વચાને હાઇડ્રેટેડ […]

દેશમાં કાળઝાળ ગરમી અને લૂની વચ્ચે વીજળીની માગમાં રેકોર્ડ બ્રેક વધારો

નવી દિલ્હીઃ ગુજરાત અને રાજસ્થાન સહિત રાજ્યના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. બીજી તરફ કોલસાને અછતને કારણે વીજ સંકટના વાદળો ઘેરાયાં છે. દરમિયાન કાળઝાળ ગરમી અને લૂની વચ્ચે વીજળીની માંગમાં વધારો થયો છે. શુક્રવારે બે લાખ મેગાવોટથી વધારે વીજળીની માંગણી કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર દેશના […]

દેશમાં ઉનાળો વધારે આકરો બન્યો, રાજસ્થાનમાં તાપમાનનો પારો 50 ડીગ્રીને પાર થવાની આગાહી

નવી દિલ્હીઃ ભારતમાં ઉનાળાના આરંભ સાથે અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, હરિયાણા અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં તાપમાનના પારામાં વધારો થયો છે. દરમિયાન હવામાન વિભાગે આ વર્ષે ગરમીનો પારો 50 ડિગ્રી ઉપર પહોંચવાની આશંકા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, મે મહિનો સૌથી ગરમ રહેવાની શકયતા […]

ઘુસણખોરી માટે આતંકવાદીઓ સુરંગ ખોદી રહ્યાં છેઃ 11 વર્ષમાં 12 સુરંગ પકડાઈ

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનને પ્રોત્સાહન આપે છે એટલું જ નહીં પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓને ભારતમાં ઘુસણખોરી કરવામાં પણ મદદ પુરી પાડવામાં આવે છે. દરમિયાન જમ્મુ-કાશ્મીર સરહદ ઉપર ભારતમાં ઘુસણખોરી માટે હવે આતંકવાદીઓ ઘુસણખોરી માટે સુરંગની મદદ લઈ રહ્યાં છે. આ માટે લાંબી સુરંગ પણ ખોદવામાં આવે છે. દરમિયાન 11 વર્ષમાં 12થી વધારે સુરંગો શોધી કાઢવામાં […]

ભારત-બાંગ્લાદેશ સરહદ ઉપરથી પશુઓની તસ્કરીના રેકેટનો પર્દાફાશ, 73 પશુઓને બચાવાયા

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સરહદ ઉપર ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા સધન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ સરહદ ક્રોસ કરીને ગેરકાયદે ઘુસણખોરી કરતા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભારતીય સુરક્ષા દળોએ સરહદ ઉપરથી પશુઓની તસ્કરીનો પર્દાફાશ કર્યો હતો. આ ઉપરાંત માનવીય વાળની તસ્કરી પણ ઝડપી લેવાઈ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code