શ્રીલંકાની આર્થિક સ્થિતિ અતિશય ખરાબ, લોકોનો એક જ અવાજ “રાજીનામું આપે રાજપક્ષે”
શ્રીલંકાની આર્થિક રીતે હાલત ખરાબ લોકો સરકારનો કરી રહ્યા છે વિરોધ લોકોનો એક જ અવાજ – “રાજીનામું આપે રાજપક્ષે” દિલ્હી: શ્રીલંકા અત્યારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, લોકો પાસે હવે ગુજરાન ચલાવવા માટેના પણ રૂપિયા રહ્યા નથી ત્યારે લોકો હવે રોડ પર ઉતરી આવ્યા છે અને સરકારનો વિરોધ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં શ્રીલંકાની […]


