AI ક્ષેત્રે ભારતની વૈશ્વિક છલાંગ: રૂ.10,300 કરોડનું IndiaAI મિશન
નવી દિલ્હી, 30 ડિસેમ્બર 2025 : ભારત અત્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના એક નવા યુગના ઉંબરે ઉભું છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકારે ‘IndiaAI Mission’ હેઠળ આગામી પાંચ વર્ષ માટે રૂ. 10,300 કરોડથી વધુનું બજેટ ફાળવ્યું છે. આ મિશન અંતર્ગત અત્યાર સુધીમાં 38,000 GPUs (ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ્સ) તૈનાત કરી દેવામાં આવ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને […]


