1. Home
  2. Tag "Indian border"

પાકિસ્તાની ડ્રોન ફરી ભારતીય સરહદમાં ઘૂસ્યું,BSF દ્વારા કરાયું ફાયરિંગ

શ્રીનગર :  પાકિસ્તાની ડ્રોનની ભારતીય સરહદમાં ઘૂસવાની ગતિવિધિઓ સતત ચાલુ છે. જેનું તાજેતરનું ઉદાહરણ ગત રાત્રે ફરી જોવા મળ્યું જ્યારે પાકિસ્તાની ડ્રોન જિલ્લા હેઠળની સરહદ ઓળંગીને ભારતીય સરહદ પર ઘુસી ગયું, જે સાંભળીને બી.એસ.એફ. દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ જિલ્લા હેઠળ આવતા ભારત-પાકિસ્તાન સરહદના સેક્ટર અમરકોટમાં બી.ઓ.પી. ધર્મના પિલર નંબર 137/15 દ્વારા ગત […]

ભારતીય સરહદમાં ફરી દીધી પાકિસ્તાની ડ્રોને દસ્તક,સર્ચ ઓપરેશન શરુ

શ્રીનગર:પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા ભારતીય વિસ્તારમાં ડ્રોન મોકલવાની ગતિવિધિઓ અટકવાનું નામ નથી લઈ રહી.તેનું વધુ એક તાજું ઉદાહરણ મોડી રાત્રે જોવા મળ્યું જ્યારે પાકિસ્તાની ડ્રોન ફરી એકવાર ભારતીય સરહદમાં ઘૂસી ગયું. મળતી માહિતી મુજબ મોડી રાત્રે જિલ્લા હેઠળ આવતા ભારત-પાક બોર્ડરના બી.ઓ.પી. નૂરવાલામાં મોડી રાત્રે 12 વાગ્યે પાકિસ્તાની ડ્રોન ભારતીય સરહદમાં ઘૂસ્યાનો અવાજ સંભળાયો હતો.આ […]

પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં ઘૂસ્યું,BSFએ તેને તોડી પાડ્યું

શ્રીનગર:બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ ગુરુવારે મોડી રાત્રે પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદ દ્વારા ભારતમાં પ્રવેશતા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે,પંજાબના અમૃતસર સેક્ટરમાં રિયર કક્કર બોર્ડર ચોકી પાસે રાત્રે લગભગ 2.30 વાગ્યે એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,શુક્રવારે સવારે ડ્રોન સરહદની વાડ અને ઝીરો લાઇન વચ્ચે […]

ભારતીય સરહદ ઉપર એક વર્ષમાં પાકિસ્તાનના 60થી વધારે ડ્રોનની ગેરકાયગદે પ્રવૃતિ જોવા મળી

 આતંકવાદીઓ હથિયાર અને ડ્રગ્સની હેરાફેરી માટે કરે છે ડ્રોનનો ઉપયોગ  ભારતીય સુરક્ષા જવાનોએ એક વર્ષમાં અનેક ડ્રોન તોડી પાડ્યાં દિલ્હીઃ ભારતીય સરહદ ઉપર પાકિસ્તાનની આતંકવાદી ડ્રોનની મદદથી હથિયારો અને માદવ દ્રવ્યો મોકલતા હોવાની ઘટનાઓમાં વધારો થયો છે. દરમિયાન એક વર્ષમાં 60થી વધારે ડ્રોનની ગતિવિધીઓ જોવા મળી હતી. જેમાંથી સુરક્ષાદળોને 40થી વધારે ગતિવિધીઓ શોધી કાઢ્યાં છે. […]

રાજસ્થાનઃ નશાની હાલતમાં ભૂલથી ભારતીય સીમામાં ઘુસેલા પોતાના નાગરિકને પાક.આર્મીએ ના સ્વીકાર્યો

દિલ્હીઃ રાજસ્થાનમાં ભારતીય સીમામાં નશામાં ચકચૂર પાકિસ્તાની નાગરિક ઘુસી આવતા ભારતીય સુરક્ષા એજન્સીઓએ તેની અટકાયત કરી હતી. તેમજ તેને પાકિસ્તાન આર્મીને સોંપવાની તૈયારી દર્શાવી હતી. જો કે, પાકિસ્તાની આર્મીએ તેને સ્વીકારવાનો ઈન્કાર કરતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દારૂના નશાની હાલતમાં ઝડપાયેલા પાકિસ્તાની નાગરિકને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code