એસ. જયશંકરે અમેરિકામાં ભારતીય કોન્સ્યુલ જનરલના પરિષદની કરી અધ્યક્ષતા
નવી દિલ્હીઃ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતીય કોન્સ્યુલ જનરલના પરિષદની અધ્યક્ષતા કરી. દેશભરના મિશનના વરિષ્ઠ ભારતીય રાજદૂતોએ ભારત-અમેરિકાના દ્વિપક્ષીય સહયોગ અને ભારતીય ડાયસ્પોરા સાથેના જોડાણની સમીક્ષા કરવા માટે આ બેઠક યોજી હતી. ન્યૂ યોર્કમાં યોજાયેલી આ બેઠકમાં વોશિંગ્ટન, ડી.સી.માં ભારતીય દૂતાવાસના વરિષ્ઠ રાજદૂતો તેમજ ન્યૂ યોર્ક, સાન ફ્રાન્સિસ્કો, શિકાગો, એટલાન્ટા, હ્યુસ્ટન, બોસ્ટન, […]


