ભારતીય ક્રિકેટર કે.એલ.રાહુલ અને આથિયા શેટ્ટીએ દીકરીની પ્રથમ તસવીર શેર કરી
ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટીએ તેમની પુત્રીનો પહેલો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ સાથે, આથિયાએ તેની પુત્રીનું નામ પણ પ્રશંસકો સાથે શેર કર્યું છે. 24 માર્ચ, 2025 ના રોજ, આથિયા અને રાહુલે તેમના પહેલા બાળક, પુત્રીનું સ્વાગત કર્યું હતું. આજે, બંનેએ તેમની પુત્રીનું નામકરણ કર્યું છે અને સોશિયલ […]