1. Home
  2. Tag "Indian cricketers"

2026 ના T20 વર્લ્ડ કપમાં 40 ભારતીય ક્રિકેટરો વિદેશી ટીમો તરફથી રમતા જોવા મળશે

નવી દિલ્હી, 04 ફેબ્રુઆરી 2026: વિશ્વભરના ક્રિકેટ ચાહકો 2026 ના T20 વર્લ્ડ કપ, જે સૌથી મોટો T20 કાર્યક્રમ છે, તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મેગા ઇવેન્ટ શરૂ થવામાં ચાર દિવસથી પણ ઓછા સમય બાકી છે. 2026 નો T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે. ટુર્નામેન્ટના પહેલા દિવસે ત્રણ મેચ રમાશે. આ વર્લ્ડ કપ […]

છેલ્લા કેટલાક વર્ષો ભારતીય ક્રિકેટરો માટે ખુબ રહ્યાં ખરાબ

ભારતીય ક્રિકેટ ટીમના હાલ અને કેટલાક પૂર્વ ખેલાડીઓ માટે છેલ્લા કેટલાક વર્ષો ખુબ ખરાબ રહ્યાં છે. ક્રિકેટના મેદાન ઉપરાંત પરિવાર સાથે અંતર વધ્યું છે, તેમજ કેટલાક ખેલાડીઓના છુટાછેડાના સમાચાર પણ સામે આવ્યાં હતા. તાજેતરમાં ભારતીય ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલના છુટાછેડાની વાતો ચાલી રહી છે. ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ડિસેમ્બર 2022 માં ધનશ્રી વર્મા સાથે […]

ભારતના આ 7 ક્રિકેટરોની કારકિર્દી ખતરામાં,BCCIએ આપ્યો મોટો ઝટકો

 મુંબઈ : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ રવિવારે 2022-23 સિઝન માટે ટીમ ઇન્ડિયા (સીનીયર પુરુષો) માટે વાર્ષિક ખેલાડી કરારની જાહેરાત કરી હતી. આ દરમિયાન BCCIએ 7 પ્રખ્યાત ક્રિકેટરોને મોટો ઝટકો આપ્યો છે, જે બાદ હવે તેમની કારકિર્દી પણ જોખમમાં જોવા મળી રહી છે. હકીકતમાં, BCCIએ વાર્ષિક કરારમાં કેટલાક નવા ખેલાડીઓને સામેલ કર્યા છે, જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code