યુરોપ: ભારતીય જુનિયર મેન્સ હોકી ટીમ ચોથી મેચમાં જર્મની સામે 2-3 થી હારી
નવી દિલ્હીઃ ભારતીય જુનિયર મેન્સ હોકી ટીમ યુરોપમાં ચોથી મેચમાં જર્મની સામે 2-3 થી હારી ગઈ હતી. ભારતીય જુનિયર મેન્સ હોકી ટીમ માટે યોગંબર રાવત અને ગુરજોત સિંહે ગોલ કર્યા હતા. પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમો વચ્ચે ઘણી રસાકસી જોવા મળી હતી અને બંને ટીમોએ પેનલ્ટી કોર્નર દ્વારા લીડ લેવાની ઘણી તકો ઊભી કરી હતી. બંને ટીમો એકબીજાના […]