1. Home
  2. Tag "Indian passengers"

અમદાવાદ પ્લેનક્રેશમાં 60 જેટલા વિદેશી પ્રવાસી, 169 ભારતીય મુસાફર

ગાંધીનગરઃ અમદાવાદમાં લંડન જતી ફ્લાઈટ ક્રેશ થયાની ઘટનામાં હજુ સુધી જાનહાનીની કોઈ વિગતો સામે આવી નથી. બીજી તરફ ફાયરબ્રિગેડ સહિતની ટીમો દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 40 વ્યક્તિના મોત થયાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન પ્રવાસીઓની યાદી જાહેર થઈ છે. જેમાં 60 જેટલા વિદેશી મુસાફરો હતા. જ્યારે 169 જેટલા ભારતીય […]

તુર્કી એરપોર્ટ પર છેલ્લા 40 કલાકથી 250થી વધુ ભારતીય મુસાફરો ફસાયા

લંડન-મુંબઈ વર્જિન એટલાન્ટિક ફ્લાઈટમાં સવાર 250થી વધુ મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આમાં મોટાભાગના ભારતીયો છે. તેઓ 40 કલાકથી વધુ સમયથી તુર્કીના દિયારબકીર એરપોર્ટ પર ફસાયેલા છે. આ મામલે એરલાઇનના પ્રવક્તાએ કહ્યું છે કે 2 એપ્રિલે લંડનથી મુંબઈ જતી ફ્લાઈટ VS358ને મેડિકલ ઈમરજન્સીના કારણે દિયારબાકીર એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી. જોકે, લેન્ડિંગ બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code