ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ બે ભારતીય ખેલાડીઓએ મારી છે સૌથી વધારે સદી
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુરક્ષાના કારણોસર ભારતીય ટીમ પાકિસ્તાન જવાની નથી. જેથી ભારતની તમામ મેચો પાકિસ્તાનની બહાર રમાશે. ત્યારે અત્યારથી જ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. જો કે, ચેમ્પિયન ટ્રોફીમાં અત્યાર સુધીમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને શિખર ધવને સૌથી વધારે 3-3 સદી […]