ભારતીય જહાજ નંદા દેવી આશરે 46,000 મેટ્રિક ટન LPG લઈને વાડીનાર બંદરે પહોંચ્યું
નવી દિલ્હી, 17 માર્ચ 2026: ભારતીય જહાજ નંદા દેવી, જે આશરે 46,000 મેટ્રિક ટન LPG લઈને ગુજરાતના વાડીનાર બંદરે પહોંચ્યું છે. આ જહાજ કતારથી રવાના થયું હતું અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈને ભારત પહોંચ્યું હતું. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ, બંદર પર LPG ઉતારવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગઈકાલે મુન્દ્રા બંદરે વધુ એક LPG કેરિયર […]


