ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે નવા વિઝા નિયમ લાગુ- કામ કરવાના કલાકો પણ વધારાશે
દિલ્હીઃ- ભારતના ઘણા વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે જો તેના ઓસ્ટ્રેલિયાની વાત કરવામાં આવે તો અહી પણ ભારતીય વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ કરી રહ્યા છૈે ત્યારે હવેથી ઓસ્ટ્રેલિયાએ ભારતીય વિદ્યાર્થીઓના વિઝાના નવા નિયમો બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે મહિનાની શરૂઆતમાં, ભારત અને ઓસ્ટ્રેલિયાએ વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સંશોધકો અને વ્યવસાયિક લોકો માટે તકો ખોલવા માટે […]


