ઝિમ્બાબ્વે સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત,શિખર ધવન બન્યો કેપ્ટન,આ ખેલાડીઓની થઇ વાપસી
ભારતીય ટીમની જાહેરાત શિખર ધવન બન્યો કેપ્ટન આ ખેલાડીઓની થઇ વાપસી મુંબઈ:વેસ્ટ ઈન્ડિઝ બાદ ભારતીય ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામેની વનડે સિરીઝમાં રમવાની છે. શનિવારે ભારતીય પસંદગીકારોએ 3 મેચની ODI સિરીઝ માટે ટીમની જાહેરાત કરી.ટીમની કપ્તાની ફરી એકવાર શિખર ધવનના હાથમાં સોંપવામાં આવી છે.રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને ઋષભ પંતને આરામ આપવામાં આવ્યો છે. […]