1. Home
  2. Tag "Indian team"

ભારતીય ટીમમાં આક્રમક બેટીંગ કરતા વિકેટકિપરની ખોટ ધોનીએ પુરીઃ કિરણ મોરે

દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ વિકેટકિપર અને બેસ્ટમેન કિરણ મોરેએ એમએસ ધોનીની ભારતીય ટીમમાં એન્ટ્રીને લઈને ખુલાસો કર્યો છે. ઈન્ટરનેશનલ ડેબ્યુ કરતા પહેલા ધોનીએ ઘરેલુ ક્રિકેટમાં ધમાકો મચાવ્યો હતો. તેમ છતા ધોનીને ભારતીય ટીમમાં પ્રવેશ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પૂર્વ ચીફ સિલેક્ટર કિરણ મોરેએ દાવો કર્યો છે કે, તેમણે ધોનીની ખોજ કરી હતી. […]

ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ઓપનિંગમાં બેટીંગ કરીને આ બેસ્ટમેને ફટકારી સૌથી વધારે સદી

દિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગમાં બેડિંગ કરતા આવતા બેસ્ટમેન સામે અનેક પડકાર હોય છે. ટેસ્ટ મેચની શરૂઆતનું પ્રથમ સેશન્સ મહત્વનું હોય છે. બોલસ ફ્રેશ હોવાની સાથે પિચથી પણ તેમને સારી મદદ મળે છે. જેથી ટેસ્ટમાં ઓપનીંગ કરવા આવતા બેસ્ટમેન 100 રન કરવા માટે મુશ્કેલ હોય છે. તેમજ અંતિમ સેશન્સ પણ એટલું જ મહત્વનું હોય છે. ટેસ્ટ […]

ભારતીય ક્રિકેટ ટીમ સ્પિનરોની મદદથી ઈંગ્લેન્ડ સામે 5-0થી ટેસ્ટ સીરિઝ જીતી શકે છેઃ ઈંગ્લેન્ડના પૂર્વ બોલર

દિલ્હીઃ ઇંગ્લેન્ડના પૂર્વ સ્પિનર ​​મધુસુદન સિંઘ ‘મોન્ટી’ પાનેસરનું માનવું છે કે જો આગામી ટેસ્ટ શ્રેણી દરમિયાન ગરમ ​​હવામાનમાં ઈંગ્લેન્ડની પીચ સ્પિનરોને મદદરૂપ સાબિત થાય છે, જેથી ભારતીય ટીમ યજમાન ઇંગ્લેન્ડને 5-0થી હરાવી શકે છે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા આગામી મહિને ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ્સ (ડબ્લ્યુટીસી)ની ફાઈનલ રમશે. ત્યારબાદ ઇંગ્લેન્ડ સામે 4 ઓગસ્ટથી […]

ભારતીય ક્રિકેટ ટીમને પ્રતિભાક્ષાળી યુવાન ક્રિકેટર પુરા પાડવામાં રાહુલ દ્રવિડની મહત્વની ભૂમિકાઃ ગ્રેગ ચેપલ

ભારતીય ક્રિકેટ માળખાની કરી પ્રસંશા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો દ્રવિડે કર્યો અભ્યાસઃ ચેપલ ઓસ્ટ્રેલિયાએ પ્રતિભા શોધવામાં સર્વશ્રેષ્ઠ હોવાનું સ્થાન ગુમાવ્યું દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન ગ્રેગ ચેપલના મતે પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની સિસ્ટમનો અભ્યાસ કરીને ભારતમાં ડોમેસ્ટિક માળખુ તૈયાર કર્યું છે. જે ભારતીય ક્રિકેટ ટીમને સતત સારા ખેલાડીઓ પુરા પાડી રહ્યું છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં […]

ઓલમ્પિક રમતોત્સવમાં ભારતીય ક્રિકેટ ટીમ લેશે ભાગઃ BCCIનો નિર્ણય

દિલ્હીઃ વન-ડે, ટેસ્ટ અને ટી-20 ક્રિકેટ ટુનામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમનો દબદબો જોવા મળે છે. આઈસીસી રેટીંગમાં ભારત અગ્રેસર છે. હવે ભારતીય ક્રિકેટ ટીમ ઓલમ્પિકમાં ચોગ્ગા અને સિક્સરનો વરસાદ કરશે. વર્ષ 2028માં રમાનારી ઓલમ્પિક રમોત્સવમાં પ્રથમવાર ભારતીય ક્રિકેટ ટીમ ભાગ લેશે.  ક્રિકેટની રમતના નાના ફોર્મેટને ઓલમ્પિકમાં સ્થાન મળે તેવા આઈસીસી પ્રયાસ કર્યું છે. આ અંગે બીસીસીઆઈએ […]

ભારતીય ટીમ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી

દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટની સિરિઝમાં ભારતીય ટીમે 2-1થી ઐતિહાસિક જીત મેળવી છે. જેનો ફાયદો ભારતીય ક્રિકેટ ટીમમાં આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પણ થયો છે. ભારતીય ક્રિકેટ ટીમ 117.65 રેટિંગ પોઇન્ટ સાથે બીજા સ્થાને પહોંચી છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયા બીજા અને ભારત ત્રીજા સ્થાને હતું. આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ ઉપર ન્યૂઝિલેન્ડની ટીમ છે. ન્યૂઝીલેન્ડની ટીમ 118.44 […]

ઇંગ્લેન્ડ સિરીઝ માટે આજે ભારતીય ટીમની થશે જાહેરાત, ખેલાડીઓની ઇજા બની શકે વિઘ્ન

– ઇંગ્લેન્ડ વિરુદ્ધ આગામી મહિને ઘર આંગણે સિરીઝ રમાશે – આ સિરીઝ માટેની ટીમની આજે થશે જાહેરાત – ખેલાડીઓની ઇજા છે મોટો પડકાર ઇંગ્લેન્ડ વિરૂદ્ધ આગામી મહિનાથી ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ રમાનારી છે. આ ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી 19 જાન્યુઆરીએ મંગળવારે કરવામાં આવશે. ચેતન શર્માની નેતૃત્વ હેઠળની પસંદગી સમિતિ વધારે પ્રયોગ કરવા ઇચ્છતી […]

બ્રિસ્બેનમાં ભારતીય ખેલાડીઓ જાતે ટોયલેટ સાફ કરવા મજબૂર, BCCIએ કરવી પડી દખલ

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની છેલ્લી મેચ પહેલા ભારતીય ટીમ બ્રિસ્બેન પહોંચી અહીંયા હોટલમાં ભારતીય ટીમના ખેલાડીઓ જાતે જ ટોયલેટ સાફ કરી રહ્યા છે ભારતીય ટીમની ફરિયાદ બાદ BCCIએ આપવી પડી દખલ બ્રિસ્બેન: હાલમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ટેસ્ટ મેચની શ્રેણી ચાલી રહી છે અને છેલ્લી મેચ માટે ભારતીય ટીમ બ્રિસ્બેન પહોંચી ગઇ છે. અજીંક્ય રહાણેના સૂકાનીપદ હેઠળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code