પાક. મરીન સિક્યુરિટીએ ભારતીય બોટ સહિત 6 માછીમારનું કર્યું અપહરણ
અમદાવાદઃ પાકિસ્તાન મરીન સિક્યુરીટીએ વધુ એક વખત નાપાક હરકત કરી છે. ભારતીય જળસીમા નજીકથી પોરબંદરની એક બોટ અને 6 માછીમારો ના અપહરણ કર્યા છે. ભારતીય જળસીમા નજીક પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા વધુ એક વખત નાપાક કૃત્ય કરવામાં આવ્યું છે. ભારતીય જળસીમાં નજીકથી પોરબંદરની 1 બોટ અને 6 માછીમારનું અપહરણ કર્યું હતું. આ અંગે માછીમાર અગ્રણી […]