ચમચીથી ખોરાક ખાવાનું બંધ કરો, વાંચો હાથથી જમવાના ફાયદાઓ વિશે
ચમચીથી જમવું જોઈએ નહી હાથથી જમવાના અનેક ફાયદા સ્વાસ્થ્ય રહે છે તંદુરસ્ત દેશ ભલે મોર્ડન થતો હોય, ઘરમાં રસોડા પણ ભલે મોર્ડન બનતા હોય, લોકો ભલે હાથની જગ્યાએ ચમચીથી જમતા હોય, પણ હાથથી જમવામાં જે મજા છે તે અન્ય એકેયમાં નથી. ચમચી અને કાંટાની જગ્યાએ હાથથી જમવામાં આવે તો તે ખોરાક શરીરના સ્વાસ્થ્યને તંદુરસ્ત અને […]