1. Home
  2. Tag "Indian women’s cricket team"

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ માટે નવેસરથી શરૂઆત કરવી પડશેઃ હરમનપ્રીત

ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની શ્રેણીમાં ભારતીય મહિલા ટીમનો વિજય ODI વર્લ્ડ કપ પહેલા તેમનો આત્મવિશ્વાસ વધારશે, પરંતુ કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે તેમની ટીમે ઘરે પરત ફર્યા પછી આ વૈશ્વિક સ્પર્ધા માટે નવેસરથી શરૂઆત કરવી પડશે. હરમનપ્રીતે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી અને અંતિમ ODIમાં સદી ફટકારી હતી. ભારતે ઇંગ્લેન્ડને 13 રનથી હરાવ્યું અને ત્રણ મેચની શ્રેણી […]

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી 2-1થી જીતીને ઇતિહાસ રચ્યો

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી 2-1થી જીતીને ઇતિહાસ રચ્યો છે. ટીમ ઇન્ડિયાએ ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે રમાયેલી ત્રીજી વનડે મેચ 13 રનથી જીતી હતી. આ પહેલી વાર છે જ્યારે ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડના એક જ પ્રવાસ પર બંને મર્યાદિત ઓવરની શ્રેણી જીતી છે. ODI શ્રેણી પહેલા, ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની […]

ત્રીજી મેચમાં ઇંગ્લેન્ડે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પાંચ રનથી હરાવ્યું

મહિલા ક્રિકેટમાં યજમાન ઇંગ્લેન્ડે ગઈકાલે રાત્રે લંડનના ઓવલમાં પાંચ મેચની T20 સીરીઝની ત્રીજી મેચમાં ભારતને પાંચ રનથી હરાવ્યું. ઇંગ્લેન્ડના 172 રનના લક્ષ્યાંકના જવાબમાં ભારતીય ટીમ 5 વિકેટે 166 રન જ બનાવી શકી. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 56 રન નોંધાવ્યા. જ્યારે અરુંધતી રેડ્ડી અને દીપ્તિ શર્માએ 3-3 વિકેટ લીધી. ઇંગ્લેન્ડની સોફિયા ડંકલીને પ્લેયર ઓફ ધ મેચ […]

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી દીપ્તિ શર્મા યુપી પોલીસમાં ડીએસપી બની

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી દીપ્તિ શર્માએ ઘણી ઈનિંગ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. દીપ્તિને તાજેતરમાં નવી જવાબદારી મળી છે. તે યુપી પોલીસમાં ડીએસપી બની છે. દીપ્તિ ક્રિકેટ દ્વારા સારી કમાણી કરે છે. તેને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી પગાર મળે છે. હવે યુપી પોલીસ પણ પગાર આપશે. દીપ્તિને ઈનામી રકમ તરીકે 3 કરોડ રૂપિયા મળ્યા […]

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝને ક્લીન સ્વીપ કર્યું

દીપ્તિ શર્માએ ઓલ રાઉન્ડ પ્રદર્શન કરીને કોટામ્બી સ્ટેડિયમ ખાતે ભારતને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં 3-0થી પાંચ વિકેટથી જીત અપાવી હતી.દિપ્તીએ છ વિકેટ લીધા બાદ અણનમ 39 રન બનાવ્યા હતા અને વાદળછાયાઆકાશ હેઠળના પડકારરૂપ મેદાન પર પાંચ વિકેટથી જીત નોંધાવી હતી.પ્રથમ બેટિંગ કરવા આવેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રેણુકા સિંહે […]

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને હરાવીને અંડર 19 એશિયા કપ જીત્યો

નવી દિલ્હીઃ ભારતની યુવા મહિલા ટીમે એશિયા કપ જીતીને ઈતિહાસ રચ્યો છે. જી. ત્રિશાએ શાનદાર 52 રન બનાવ્યા અને સ્પિન બોલરોએ સાત વિકેટ લઈને ભારતને બાંગ્લાદેશ સામે 41 રને જીત અપાવી. આ સાથે ભારતે પ્રથમ અન્ડર-19 મહિલા એશિયા કપનો ખિતાબ જીત્યો. આ મેચ રવિવારે બ્યુમાસ ક્રિકેટ ઓવલ ખાતે રમાઈ હતી.ત્રિશા 2023માં દક્ષિણ આફ્રિકામાં અંડર-19 મહિલા […]

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની નવી જર્સી આવી સામે

ભારતીય ક્રિકેટ ટીમની નવી ODI જર્સી પરથી પડદો હટી ગયો છે. નવી જર્સી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહ અને મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરની હાજરીમાં લોન્ચ કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાની નવી ODI જર્સીમાં ઘણી વસ્તુઓ જોવા મળશે. તેના ખભા પર ત્રિરંગો છે. જર્સી લોન્ચ કર્યા બાદ હરમનપ્રીતે તેની ખાસિયત પણ જણાવી હતી. […]

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં ભાગ લેવા UAE જવા રવાના થઈ

હરમનપ્રીત કૌરે ચેમ્પિયન બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો નવી દિલ્હીઃ મહિલા T20 વર્લ્ડ કપ 2024ની યજમાની સંયુક્ત આરબ અમીરાત (UAE) કરશે. આ ટુર્નામેન્ટ 3જી ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. દરમિયાન ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સંયુક્ત આરબ અમીરાત જવા રવાના થઈ ગઈ છે. બીસીસીઆઈએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ […]

ભારતની મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે, T20 અને વન ડે સીરિઝ રમશે

નવી દિલ્હીઃ મહિલા કિકેટ માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી20 અને ત્રણ વનડે મેચોની સીરીઝ યોજાશે. ભારતીય મહિલા કિકેટ ટીમ ઈંગ્લેન્ડ ના પ્રવાસે જશે અને હરમનપ્રિતકૌર ભારતની કપ્તાની સંભાળશે.બીસીસીઆઈ એ ભારત અને ઈંગ્લેન્ડ સીરીઝ પૂણઁ શેડ્યુલ બહાર પાડ્યો છે. ભારતીય મહિલા ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે જુન2025 થી સીરીઝ યોજાશે. મહિલા કિક્રેટ માં ભારત […]

હવે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને 10 વિકેટથી હરાવ્યું

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા શેફાલી વર્મા (205)ની બેવડી સદી અને સ્મૃતિ મંધાના (149)ની શાનદાર સદીની મદદથી 6 વિકેટે 603 રન બનાવીને પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ તેની પ્રથમ ઇનિંગમાં 266 રન બનાવ્યા હતા, જે બાદ ભારતીય ટીમે તેને ફોલોઓન આપ્યું હતું. બીજી ઈનિંગમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code