ગેસ અને અપચો જેવી સમસ્યાઓમાં રાહત મેળવવા માટે આ વસ્તુઓને આહારમાં સામેલ કરો
દુનિયાની મોટભાગની વસ્તી ખાધા પછી પેટનું ફૂલવાની સમસ્યા અનુભવે છે. આ ખરાબ ખાવાની આદતો, વધુ પડતું ખાવાનું અને ક્યારેક વિવિધ બીમારીઓને કારણે પણ થઈ શકે છે. જોકે, સૌથી સામાન્ય કારણોમાં ખરાબ ખાવાની આદતો, ગેસ, અપચો અથવા પાણીનો અભાવ શામેલ છે. આ એક એવી સમસ્યા છે જે રાત્રે થાય તો ઊંઘમાં તકલીફ પેદા કરી શકે છે. […]