1. Home
  2. Tag "indigo"

ઇન્ડિગોને ઝટકો: તુર્કિયેથી લીઝ પર લીધેલા વિમાનો હવે માર્ચ 2026 પછી નહીં ઉડી શકે

નવી દિલ્હી: દેશની સૌથી મોટી ખાનગી એરલાઇન ઇન્ડિગો માટે મુશ્કેલીના સમાચાર છે. એવિએશન રેગ્યુલેટર DGCA (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) એ સ્પષ્ટ કર્યું છે કે તુર્કિયેથી લીઝ પર લેવામાં આવેલા પાંચ નેરો બોડી પ્લેનનો સમયગાળો હવે વધારવામાં આવશે નહીં. આ વિમાનોને ચલાવવા માટે માત્ર માર્ચ 2026 સુધીની જ અંતિમ પરવાનગી આપવામાં આવી છે. રેગ્યુલેટરના જણાવ્યા […]

ઇન્ડિગોનો મોટો નિર્ણય, 3 થી 5 ડિસેમ્બર દરમિયાન એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને 500 કરોડ રૂપિયાથી વધુનું રિફંડ મળશે

નવી દિલ્હી: દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ તેના મુસાફરો માટે વળતરની જાહેરાત કરી છે. 3, 4 અને 5 ડિસેમ્બરના રોજ ફ્લાઇટ રદ થવા અથવા નોંધપાત્ર વિલંબને કારણે એરપોર્ટ પર ફસાયેલા તમામ મુસાફરોને ઇન્ડિગો વળતર આપશે. ઇન્ડિગો મુસાફરોને 500 કરોડ રૂપિયાથી વધુનું વળતર આપશે. ઇન્ડિગો એરલાઇન્સે સ્પષ્ટતા કરી છે કે તે 3, 4 અને 5 ડિસેમ્બરની […]

ફ્લાઇટ કેન્સલ થતા મુશ્કેલીમાં મુકાયેલા મુસાફરો માટે ઇન્ડિગો આપશે રૂ. 10000નું ટ્રાવેલ વાઉચર્સ

નવી દિલ્હી: તાજેતરમાં ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ્સમાં વ્યાપક ઓપરેશનલ અવરોધોને કારણે મુશ્કેલીમાં મુકાયેલા મુસાફરો માટે એરલાઇન્સે રૂ. 10 હજાર સુધીના ટ્રાવેલ વાઉચર આપવાની જાહેરાત કરી છે. ઇન્ડિગોએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા તેમના ગ્રાહકોની સંભાળ લેવાની છે. ઇન્ડિગોએ જણાવ્યું કે, ઓપરેશનમાં વિક્ષેપ બાદ રદ કરાયેલી ફ્લાઇટ્સ માટે તમામ જરૂરી રિફંડ શરૂ કરી […]

ઈન્ડિગોનું સંકટ યથાવત: ૩૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ, સરકારનો 10 ટકા ફ્લાઈટ કાપનો આદેશ

નવી દિલ્હી: દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોનું સંકટ હજુ ટળ્યું નથી. સંસદમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીના આશ્વાસન છતાં, બુધવારે પણ 300થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. એરલાઈનમાં ચાલી રહેલી અંધાધૂંધીને કારણે સરકારે હવે ઈન્ડિગોની કામગીરી સ્થિર ન થાય ત્યાં સુધી તેની ફ્લાઈટ શિડ્યુલમાં 10 ટકાનો કાપ મૂકવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય મંત્રી રામ મોહન […]

5 દિવસ પછી ઇન્ડિગોની ફ્લાઇટ્સ પાછી ચાલુ કરવામાં આવી, પણ ઘણા શહેરોમાં ફ્લાઇટ્સ રદ

નવી દિલ્હી: પાંચ દિવસની અંધાધૂંધી પછી, હવાઈ મુસાફરી પાટા પર ફરી શરૂ થઈ ગઈ છે. મોટાભાગની ઇન્ડિગો ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સમયસર ચાલી રહી છે. દિલ્હી સહિત દેશભરના એરપોર્ટ પર મુસાફરોની ભીડ હવે ઓછી થવા લાગી છે. ગઈકાલે, ઈન્ડિગોએ દેશભરમાં 800 ફ્લાઇટ્સ રદ કરી હતી. હજારો ફ્લાઇટ્સ રદ કર્યા પછી, ઈન્ડિગોના […]

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગોને મુસાફરોને વિલંબ કર્યા વિના બાકી ભાડાની ચુકવણી કરવાનો નિર્દેશ આપ્યો

નવી દિલ્હી: નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગોને મુસાફરોને વિલંબ કર્યા વિના બાકી ભાડાની ચુકવણી ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે બધી રદ થયેલી અથવા વિક્ષેપિત ફ્લાઇટ્સ માટે ચુકવણી પ્રક્રિયા રાત્રે 8 વાગ્યા સુધીમાં પૂર્ણ થવી જોઈએ. એરલાઇન્સને એ પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે ફ્લાઇટ રદ થવાને કારણે જેમની ટ્રિપ્સ રદ થઈ હતી તેવા […]

ત્રણ દિવસથી સતત મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ થવા બદલ ઈન્ડીગોએ મુસાફરોની માફી માંગી

નવી દિલ્હી: દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગોની ઘણી ફ્લાઇટ કામગીરી દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને અન્ય શહેરોમાં રોકી દેવામાં આવી હતી, જેના કારણે મોટી સંખ્યામાં મુસાફરોને અસુવિધા થઈ હતી. આજે પણ મોટી સંખ્યામાં ઇન્ડિગો ફ્લાઇટ્સ પ્રભાવિત છે. ઇન્ડિગો દિલ્હીથી ઉપડનારી 30 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી રહી હોવાના અહેવાલ છે. જોકે, આ પાછળના કારણો અંગે કોઈ […]

ઇન્ડિગોને ટર્કિશ એરલાઇન્સ સાથેના તેના વિમાન લીઝ કરારને ત્રણ મહિનાની અંદર સમાપ્ત કરવા નિર્દેશ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ઇન્ડિગોને ટર્કિશ એરલાઇન્સ સાથેના તેના વિમાન લીઝ કરારને ત્રણ મહિનાની અંદર સમાપ્ત કરવા જણાવ્યું છે. સરકારે તુર્કી સાથે જોડાયેલી કંપની, સેલેબી એવિએશન માટે સુરક્ષા મંજૂરી રદ કર્યાના થોડા અઠવાડિયા પછી જ આ કાર્યવાહી કરવામાં આવી છે, જે દિલ્હી સહિત ભારતના નવ મુખ્ય એરપોર્ટ પર સેવાઓનું સંચાલન કરે છે. ઇન્ડિગો, જેણે ટર્કિશ […]

સાઉદીથી હૈદરાબાદ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં ઈમરજન્સી,પાકિસ્તાનમાં થયું લેન્ડિંગ

ઈન્ડિગોની ફ્લાઈટમાં ઈમરજન્સી સાઉદીથી હૈદરાબાદ આવી રહી હતી પાકિસ્તાનમાં થયું લેન્ડિંગ દિલ્હી: ઈન્ડિગોના વિમાનોમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે ઘણી વખત ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડે છે. જોકે, આ વખતે પ્લેનમાં મેડિકલ ઈમરજન્સીનો સામનો કરવો પડ્યો છે. ઈન્ડિગો એરલાઈન કંપનીએ માહિતી આપી છે કે સાઉદી અરેબિયાના જેદ્દાથી હૈદરાબાદ જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટ 6E 68માં મેડિકલ ઈમરજન્સીના કારણે પ્લેનને […]

બિહારની રાજઘાની પટનામાં દિલ્હી માટે ટેકઓફ થયેલી ઈન્ડિગો ફ્લાઈટમાં ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

પટનાઃ-  દેશભરમાં ફ્લાઈટમાં ખામી સર્જવાની ઘટના ઓ વઘતી જઈ રહી છે ત્યારે હવે બિહારના પટનામાંથી ઈન્ડિગોની ફ્લાઈટમાં ખામી સર્જવાની ઘટના બની હતી. પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ સમયે બિહારની રાજધાની પટનાના એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટેક્નિકલ ખામીના કારણે શુક્રવારે પટના એરપોર્ટ પર ઈન્ડિગોના વિમાન નંબર 6e2433નું ઈમરજન્સી લેન્ડિંગ થયું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code