1. Home
  2. Tag "Individuals"

ભારતમાં દર વર્ષે પ્રાણીઓના કરડવાથી થતા હડકવાથી 5700 વ્યક્તિઓના થાય છે મોત

પ્રાણીઓના કરડવાથી હડકવા જેવા ચેપ લાગી શકે છે તે અત્યંત ખતરનાક છે. ‘ધ લેન્સેટ ઇન્ફેક્શિયસ ડિસીઝ જર્નલ’ માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, દરેક પ્રાણીઓ કરડવાની 4 માંથી 3 ઘટના શ્વાન કરડવાની હોય છે. દેશમાં દર વર્ષે હડકવાથી 5700 જેટલા વ્યક્તિઓના મોત થાય છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ માર્ચ 2022 થી ઓગસ્ટ […]

રિષભ પંતે અકસ્માતની ઘટનામાં પોતાનો જીવ બચાવનાર બે વ્યક્તિઓને આપી ખાસ ભેટ

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનો 2022માં કાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેની કારમાં પણ આગ લાગી હતી. પરંતુ તેને બે લોકોએ બચાવી લીધો હતો. પંત એ લોકોને હજુ ભૂલ્યા નથી. તેમનો જીવ બચાવનાર બંને લોકોને તેમણે ખાસ ભેટ આપી હતી. તેણે બે સ્કૂટર ભેટમાં આપ્યા હતા. પોતાનો જીવ […]

અમદાવાદમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈને આવેલા 108 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં

અમદાવાદ: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇ અમદાવાદમાં નિવાસ કરતા 108 વ્યક્તિઓને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં હતા. આ અવસરે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ “કેમ છો બધા? કહીને સૌને સહર્ષ આવકાર્યા અને કહ્યું કે, ‘મુસ્કારિયે કયું કી અબ આપ સબ ભારત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code