1. Home
  2. Tag "Indonesia"

ઈન્ડોનેશિયામાં ભારત-યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થશે,મોદી અને સુનક નવેમ્બરમાં મળશે

દિલ્હી:ભારત અને યુકે વચ્ચે બહુપ્રતીક્ષિત મુક્ત વેપાર કરાર (FTA) ને નવેમ્બરના મધ્યમાં ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાનારી G-20 સમિટની બેઠકમાં બહાલી આપવામાં આવશે.આ બેઠક દરમિયાન બ્રિટનના નવા ચૂંટાયેલા પીએમ ઋષિ સુનક અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. FTA પર અંતિમ નિર્ણય માટે બંને દેશોમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે પીએમ મોદીએ બ્રિટિશ […]

ઈન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપના આંચકા,કોઈ નુકસાન નહીં  

દિલ્હી:ઈન્ડોનેશિયાના ઉત્તરીય પ્રાંત અકેહમાં શનિવારે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.જો કે, આનાથી તાત્કાલિક કોઈ નુકસાનની જાણ થઈ નથી.અધિકારીઓએ જણાવ્યું કે,ભૂકંપ બાદ સુનામીનો કોઈ ખતરો નથી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વહેલી સવારે ભૂકંપના કારણે લોકો ઘરની બહાર ભાગતા જોવા મળ્યા હતા, પરંતુ બાદમાં તેમને સંદેશ મળ્યો કે સુનામીની કોઈ ચેતવણી નથી. નોંધનીય છે કે 2004માં […]

આ દેશમાં જોવા મળે છે અનોખી પરંપરા- બાળકના મૃત્યુબાદ તેને ઝાડના થડમાં દફનાવાય છે,જાણો તેના પાછળનું કારણ

આ દેશમાં જોવા મળે છે અનોખી પરંપરા બાળકના મૃત્યુબાદ તેને ઝાડના થડમાં દફનાવાય છે, આમ બાળકને હંમેશા માટે પ્રકૃતિ સાથે જીવીત રાખવામાં આવે છે વિશ્વભરમાં આપણે અજીબો-ગરિબ પરંપરા વિશે વાત કરી હશે, જો કે આજે કંઈક અનોખી પરંપરા વિશે જણાવીશું ,એક એવો દેશ છે જ્યાંની એક જાતિ આ પરંપરા આજે પણ નિભાવી રહી છે,તો ચાલો […]

ઈન્ડોનેશિયાએ પામ ઓઈલને લઈને લીધો મોટો નિર્ણય,ખાદ્યતેલના ભાવ ઘટશે 

ઈન્ડોનેશિયાની મોટી જાહેરાત પામ ઓઈલને લઈને લીધો મોટો નિર્ણય ખાદ્યતેલના ભાવ ઘટશે   દિલ્હી:ઇન્ડોનેશિયાએ પામ ઓઇલ નિકાસ કર નીતિમાં તાજેતરમાં જાહેર કરાયેલા ફેરફારોને અમલમાં મૂકવા માટે નવા નિયમો જારી કર્યા છે.આમાં નિકાસ પ્રતિબંધો સમાપ્ત થયા પછી ધીમા વળતર શિપમેન્ટને ઝડપી બનાવવા માટે મહત્તમ લેવી દરમાં ઘટાડો સામેલ છે.આ માહિતી આપતાં ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના […]

ઈન્ડોનેશિયા હવે 23 મેથી પામ તેલ પરનો પ્રતિબંધ હટાવશે – ખાદ્ય તેલના ભાવમાં ઘટાડાની શક્યતા

ખાદ્ય તેલના ભાવ ઘટશે ઈન્ડોનેશિયા હટાવશે પામ તેલ પરનો પ્રતિબંધ દિલ્હીઃ- છેલ્લા ઘમા સમયથી ઈન્ડોનેશિયાએ પામ તેલ પર પ્રતિબંધ લાદી દીધો હતો ને તેની સીધી અસર ભારતમાં ખાદ્ય તેલ પર થયેલી જોવા મળી હતી ત્યારે હવે ઈન્ડોનેશિયાએ મહત્વની જાહેરાત કરીને છે જેને લઈને આવનારા દિવસોમાં ખાદ્યતેલના ભાવ ઘટવાના એંઘાણ વર્તાઈ રહ્યો છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે […]

ઈન્ડોનેશિયા આજથી પામ ઓઈલનું વેચાણ નહીં કરે,જાણો કેવી રીતે વધશે ભારતીયો પર બોજ 

આમ જનતા પર મોંઘવારીનો વધુ એક માર ઈન્ડોનેશિયા આજથી પામ ઓઈલની નિકાસ કરશે બંધ જાણો કેવી રીતે વધશે ભારતીયો પર બોજ દિલ્હી:પહેલાથી મોંધવારીનો માર સહન કરી રહેલા ભારતીયો પર વધુ  બોજ વધવાનો છે.જેનું કારણ બન્યું છે ઈન્ડોનેશિયા. કારણ કે ઈન્ડોનેશિયાએ 28 એપ્રિલથી એટલે કે આજથી ખાદ્યતેલ ખાસ કરીને પામ ઓઈલની નિકાસ બંધ કરવાનો નિર્ણય લીધો […]

ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6 ની તીવ્રતા નોંધાઈ

ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 6.0 મી તીવ્રતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો દિલ્હી:ઈન્ડોનેશિયાની ધરતી આજે સવારે જોરદાર ભૂકંપથી હચમચી ગઈ હતી, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6 માપવામાં આવી છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી મળેલી માહિતી અનુસાર સવારે 6.53 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 માપવામાં આવી છે.વહેલી સવારે ભૂકંપના […]

ઈન્ડોનેશિયા,ફિલિપાઈન્સ અને મલેશિયામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા 

ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને મલેશિયામાં ભૂકંપ જાણો તેની તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં દિલ્હી:ઈન્ડોનેશિયા, મલેશિયા અને ફિલિપાઈન્સમાં સોમવારે એટલે આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.મલેશિયાના કુઆલાલંપુરમાં 504 કિમી દક્ષિણપશ્ચિમમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે. ફિલિપાઈન્સના મનિલાથી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં 157 કિલોમીટર દૂર 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો.આ બંને દેશોની સાથે ઈન્ડોનેશિયામાં પણ […]

ઈન્ડોનેશિયાના સુમાત્રામાં જોરદાર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 6.2ની તીવ્રતા નોંધાઈ

ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા 6.2ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં દિલ્હી: ઈન્ડોનેશિયામાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, ઈન્ડોનેશિયાના સુમાત્રામાં જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો,તેની રિક્ટર સ્કેલ પર 6.2ની તીવ્રતા નોંધાઈ હતી. આ ભૂકંપના કારણે પડોશી દેશો સિંગાપોર અને મલેશિયામાં ઈમારતો હલી ગઈ હતી.ભૂકંપ સ્થાનિક સમય મુજબ સવારે 8:39 વાગ્યે […]

ઈન્ડોનેશિયામાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6.4ની તીવ્રતા નોંધાઈ

ભૂકંપના જોરદાર આંચકાથી હચમચી ગયું ઇન્ડોનેશિયા રિક્ટર સ્કેલ પર 6.4ની તીવ્રતા નોંધાઈ કોઈ જાનમાલ કે નુકશાન નહીં દિલ્હી:ઈન્ડોનેશિયામાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, બુધવારે રાત્રે 12:55 વાગ્યે ઈન્ડોનેશિયાના કેપુલાવન બરાત દયામાં રિક્ટર સ્કેલ પર 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.હાલમાં કોઈ પણ પ્રકારની સુનામીના સમાચાર નથી અને ન તો જાનમાલના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code