ભારતીય સેનાનું સામર્થ્ય વધશે, દર વર્ષે 100 જેટલા ઇન્ફેન્ટ્રી કોમ્બેટ વ્હીકલ મળશે
ભારતીય સેનાનું સામર્થ્ય હવે વધશે ભારતીય સેનાને 100 નવા ફ્યૂચરિસ્ટિક ઇન્ફેન્ટ્રી કોમ્બેટ વ્હીકલ મળશે તેમાં એક એવી સિસ્ટમ હશે જે દુશ્મનની ટેન્કને નષ્ટ કરી શકશે નવી દિલ્હી: ભારતીય સેનાનું સામર્થ્ય હવે વધશે. ભારતીય સેનાને દર વર્ષે લગભગ 100 નવા ફ્યૂચરિસ્ટિક ઇન્ફેન્ટ્રી કોમ્બેટ વ્હીકલ મળી શકશે. સેનાએ તેના માટે ટેન્ડર બહાર પાડ્યું છે. સેનાને પાકિસ્તાન બોર્ડરથી […]


