1. Home
  2. Tag "Infected"

અમદાવાદની શાળાઓમાં કોરોનાથી 21 વિદ્યાર્થીઓ સંક્રમિત થતાં ફફડાટ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરની સ્કૂલોમાં પણ કોરોનાએ પગપેસારો કરી લીધો છે. સ્કૂલોના વિદ્યાર્થીઓ પણ હવે કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે બુધવારે પણ ઉદગમ અને ઝેબર સ્કૂલના 3 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ ગુરુવારે ઉદગમના – 3, સંતકબીર સ્કૂલના- 2, મહારાજા અગ્રસેન- 3 ,સીએન વિદ્યાલયમાં -1, ડીપીએસ 1, […]

ઉત્તરાખંડમાં 50 પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત

દિલ્હીઃ એમિક્રોન વેરિએન્ટના પગલે ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ભય ફેલાયો છે. દરમિયાન ઉત્તરાખંડમાં કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. તેમજ પોલીસ કર્મચારીઓના ટેસ્ટીંગ માટે અભિયાન હાથ ધરાયું છે. દરમિયાન 50 જેટલા પોલીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ મળી આવતા ખળભળાચ મચી ગયો છે. આ પોલીસ કર્મચારીઓને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યાં હોવાનું […]

મુંબઈમાં કોરોનાનો ભરડોઃ રસીના બંને ડોઝ લેનારા 7000 લોકો અત્યાર સુધીમાં થયા સંક્રમિત

મુંબઈઃ કોરોનાના વધતા કેસ વચ્ચે મુંબઈમાં કોરોનાને લઈને ચોંકાવનારા ખુલાસા થયો છે. મુંબઈમાં કોરોના રસીના બંને ડોઝ લીધા બાદ પણ કેટલાક લોકો સંક્રમિત થઈ રહ્યાંનું સામે આવ્યું છે. જો કે, રાહતની વાત એ છે, આ સંક્રમિતમાંથી કોઈનું મોત થયું નથી. બીએમસી આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર કોરોનાની રસીના બંને ડોઝ લઈ ચુકેલા લગભગ સાત હજાર લોકો […]

અસરકારક કોવિડ વેક્સિનઃ ભારતમાં કોરોનાની રસી લેનારાઓ પૈકી 0.04 ટકા થયા સંક્રમિત

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનો દાવો 10 હજાર વ્યક્તિઓએ માત્ર 2-4ને લાગ્યો ચેપ રસી SARS-CoV-2 વાઈરસના અનેક વેરિઅન્ટ્સ સામે પણ અસરકારક દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેરમાં દરરોજ હજારોની સંખ્યામાં પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. બીજી તરફ કોરોનાને નાથવા માટે સમગ્ર દેશમાં કોરોના અભિયાન તેજ બનાવાયું છે. દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સંસ્થાએ રસીકરણ ઝુંબેશ […]

ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનનું જોખમ વધ્યું, સંક્રમિત દર્દીઓની સંખ્યા 38 થઈ

દિલ્હીઃ બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. બ્રિટન ઉપરાંત દુનિયાના અન્ય દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ હતી. ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રિમત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 38 દર્દીઓમાં કોરોનાના નવા સ્ટ્રેન મળી આવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિટનમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવતા ભારત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code