નવા વર્ષ પહેલા 50થી વધુ આતંકીઓ આતંકી કેમ્પોમાં ઘૂસણખોરી કરવાની યોજના બનાવી રહ્યા છે
                    ભારતીય સેનાના મેજર જનરલ સમીર શ્રીવાસ્તવે મંગળવારે (29 ઓક્ટોબર) જણાવ્યું હતું કે સરહદ પાર સ્થિત આતંકવાદી કેમ્પમાં 50 થી વધુ આતંકવાદીઓ હાજર છે અને જમ્મુ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે સેના આ પડકાર માટે સંપૂર્ણ રીતે સતર્ક છે અને ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવશે. પત્રકારો સાથે વાત કરતા મેજર જનરલ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

