1. Home
  2. Tag "inflation"

દેશમાં મોંઘવારીને કાબુમાં લેવા માટે સરકારનો નિર્ણય, માત્ર 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચોખા વેચશે

નવી દિલ્હીઃ મોંઘવારી સામે લડવા માટે સરકારે ભારત બ્રાન્ડને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે. પહેલા કેન્દ્ર સરકારે દેશમાં ભારત આટા અને ભારત દળની શરૂઆત કરી હતી. હવે ભારત બ્રાન્ડ હેઠળ ભારત ચોખા આવવાનો નિર્ણય કરાયો છે. તેની કિંમત 25 રૂપિયા પ્રતિ કિલો રાખવામાં આવશે. ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ ભારત ચોખાના લોન્ચની પુષ્ટિ કરી છે. સૂત્રોના […]

નવેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો આઠ મહિનાની ટોચે,આંકડો 0.26% પર પહોંચ્યો

મુંબઈ:વાણિજ્ય મંત્રાલય દ્વારા 14 ડિસેમ્બરના રોજ જાહેર કરાયેલા ડેટા અનુસાર, ભારતનો જથ્થાબંધ ફુગાવો માર્ચ 2023 પછી પ્રથમ વખત નકારાત્મક ક્ષેત્રમાંથી બહાર આવ્યો અને નવેમ્બરમાં વધીને 0.26 ટકા થયો. ઓક્ટોબર 2023માં હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ (WPI) ફુગાવો -0.52 ટકા અને નવેમ્બર 2022માં 6.12 ટકા હતો.નવેમ્બરમાં જથ્થાબંધ ફુગાવાનો દર 0.26 ટકા હતો, જે આઠ મહિનામાં સૌથી વધુ છે. […]

મોંઘવારી સામે લડવા માટે સરકારની યોજના, લોટ 27 રૂપિયા પ્રતિ કિલો અને દાળ 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે

દિલ્હી: દિવાળી પહેલા ગ્રાહકોને મોંઘવારીથી રાહત આપવા માટે કેન્દ્રએ સોમવારે ‘ભારત આટા’ બ્રાન્ડ નામ હેઠળ સમગ્ર દેશમાં 27.50 રૂપિયા પ્રતિ કિલોના દરે ઘઉંના લોટનું વેચાણ શરૂ કર્યું. ‘ભારત આટા’નું વેચાણ 800 મોબાઈલ વાન અને દેશભરમાં 2,000 થી વધુ દુકાનો દ્વારા સહકારી મંડળીઓ NAFED, NCCF અને કેન્દ્રીય ભંડાર દ્વારા કરવામાં આવશે. ગુણવત્તા અને સ્થાનના આધારે સબસિડીનો […]

તહેવારોની સિઝનમાં મોંઘવારીનો માર! ડુંગળીના વધતા ભાવને રોકવા માટે સરકારે વધુ એક પગલું ભર્યું

દિલ્હી: દેશના ઘણા રાજ્યોમાં ડુંગળીના ભાવ ઝડપથી વધી રહ્યા છે. દિલ્હી NCR સહિત ઘણા શહેરોમાં ડુંગળીના ભાવ 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. એક સપ્તાહમાં જ ડુંગળીના ભાવ બમણા થઈ ગયા છે. ગયા અઠવાડિયે ડુંગળી 35-40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી હતી પરંતુ હવે ડુંગળીનો ભાવ 75-80 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. […]

પાકિસ્તાન: મોંઘવારીનો માર જનતા પર, પેટ્રોલ 26.02 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 17.34 રૂપિયા મોંઘુ થયું

દિલ્હી:પાકિસ્તાનમાં લોકો લાંબા સમયથી મોંઘવારીથી પીડાઈ રહ્યા છે. ખાદ્ય ચીજવસ્તુઓના વધતા ભાવની સાથે સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. તેની અસર સીધી સામાન્ય જનતાના ખિસ્સા પર પડી રહી છે. હાલમાં સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત મળે તેવી શક્યતા ઓછી છે. કારણ કે પાકિસ્તાન સરકારે શુક્રવારે રાતોરાત ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના […]

પાકિસ્તાનમાં મોંઘવારીમાં પીસાતી પ્રજાને મળશે રાહત, 10 લાખ મેટ્રીક ટન ખાંડની કરશે આયાત

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાન આર્થિક કંગાલીની હાલત ઉપર ઉભો છે અને દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માટે હાથ લાંબો કરી રહ્યાં છે, જો કે, દુનિયાના દેશો પણ આતંકવાદીઓના આકા મનાતા પાકિસ્તાનને મદદ કરવા મામલે અંતર કરી રહ્યાં છે. બીજી તરફ પાકિસ્તાનમાં જીવનજરુરી વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. જેથી પ્રજાનું બજેટ ખોરવાયું છે, […]

મોંઘવારી સામે લડવા માટે મોદી સરકારની ખાસ યોજના, ભારત આફ્રિકા પાસેથી દાળ ખરીદશે

દિલ્હી: મોંઘવારી પર અંકુશ મેળવવા માટે મોદી સરકારે મોટી યોજના બનાવી છે. આ માટે વિદેશથી ટામેટાં અને કઠોળની આયાત કરવામાં આવશે. મોંઘવારી પર બ્રેક લગાવવા માટે ભારત નેપાળમાંથી ટામેટાં અને આફ્રિકાથી કઠોળ ખરીદશે. અહેવાલ છે કે આ માટે કેન્દ્ર સરકારે નેપાળ અને આફ્રિકા સાથે ડીલ કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આ માહિતી આપી હતી. […]

કર્ણાટકના લોકોને પડી શકે છે મોંઘવારીનો માર! દૂધના ભાવમાં આટલા રૂપિયા સુધીનો થઈ શકે છે વધારો

કર્ણાટકના લોકોને મોંઘવારીનો માર! દૂધના ભાવમાં થઇ શકે છે વધારો  મિલ્ક ફેડરેશનના અધિકારીઓએ આપી માહિતી  બેંગલુરુ:દિવસે  ને દિવસે મોંધવારી વધતી જાય છે.જેની અસર લોકો પર પડી રહી છે.વધતી જતી મોંધવારીથી લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે.આ પહેલા તેલ,શાકભાજી સહીતની વસ્તુના ભાવ વધ્યા ત્યાં હવે કર્ણાટકના લોકો પર હજુ મોંધવારીનો માર પડી શકે છે.કર્ણાટકમાં દૂધના ભાવમાં વધારો […]

મોંઘવારીનો માર! ચોખા સહિતની આ ખાદ્ય સામગ્રી થઈ મોંઘી,જાણો છૂટક કિંમત

દિલ્હી : વરસાદની સિઝન શરૂ થતાની સાથે જ મોંઘવારી તેનું વાસ્તવિક સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ટામેટાં અને લીલા શાકભાજીના ભાવમાં તો વધારો થયો છે પરંતુ હવે દાળ અને ચોખા જેવી ખાદ્ય ચીજો પણ મોંઘી થઈ ગઈ છે. આ મોંઘવારીથી સામાન્ય જનતા પરેશાન થઈ ગઈ છે. ખર્ચમાં કાપ મુકતા લોકોની હાલત કફોડી બની છે. […]

જુલાઈ 2020 પછી પહેલીવાર જથ્થાબંધ ફુગાવો શૂન્યની નીચે પહોંચ્યો,ખાદ્યપદાર્થોના ભાવમાં પણ ઘટાડો

દિલ્હી : મોંઘવારી સામે સામાન્ય લોકોને બેવડી રાહત મળી છે. શુક્રવારે લોકોને છૂટક મોંઘવારીમાં રાહત મળી અને તે દોઢ વર્ષના સૌથી નીચલા સ્તરે આવી ગયો. સોમવારે જથ્થાબંધ મોંઘવારીનો ડેટા બહાર આવ્યો છે અને તે શૂન્યથી નીચે રહીને ત્રણ વર્ષના નીચલા સ્તરે આવી ગયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં જથ્થાબંધ મોંઘવારી માર્ચમાં 1.34 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code