મોંઘવારીનો ડામ: પ્રીમિયમ પેટ્રોલ બાદ હવે પ્રીમિયમ ડીઝલના ભાવમાં પણ વધારો
નવી દિલ્હી, 1 એપ્રિલ 2026: દેશભરમાં સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજ સતત વધી રહ્યો છે. પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં તાજેતરમાં થયેલા વધારા બાદ હવે તેલ કંપનીઓએ પ્રીમિયમ ડીઝલની કિંમતોમાં પણ વધારો કરવાની જાહેરાત કરી છે. મધ્યરાત્રિથી અમલી બનેલા આ નિર્ણય મુજબ, પ્રીમિયમ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર અંદાજે રૂ. 1.50નો વધારો કરવામાં આવ્યો છે. તેલ કંપનીઓના જણાવ્યા […]


