ગુજરાત યુનિ.માં ઈન્ફોર્મેશન સેન્ટર સમયસર શરૂ ન થતાં બહારગામથી આવતા વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ સંલગ્ન કોલેજો માટે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે. એડમિશન લેવા મુદ્દે કોઈ મુશ્કેલી આવે ત્યારે વિદ્યાર્થીઓ માટે યુનિ. દ્વારા ઈન્ફોર્મેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ કેટલાક કોર્સ માટે એડમિશન બારી મોડી ખુલે છે તો કેટલાક કોર્સ માટે બારી ખુલતી જ નથી. જેથી બહારગામથી એડમિશન માટે માહિતી મેળવવા આવેલા વિદ્યાર્થીઓને મોટી […]