આવી ભૂલ ન કરતા,કરશો તો OTP અને PIN વગર તમારી માહિતી થઈ શકે છે લીક
આમ તો સરકાર દ્વારા કોઈની માહિતી ચોરી ન થાય અથવા કોઈ પણ મહત્વની માહિતી જેમ કે પર્સનલ ડોક્યુમેન્ટ કે બેન્કની માહિતી તે માટે યોગ્ય પગલા લીધા છે પરંતુ હેકર્સ દ્વારા હજુ પણ લોકોને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તે લોકો OTP અને PIN વગર તમારી માહિતી લઈ શકે છે. જો વાત કરવામાં આવે […]