ધોળકાના ઈંગોળી ગામે ક્રિકેટ કરવાની બાબતે બે જુથો બાખડી પડતા ફાયરિંગ
અમદાવાદ, 23 માર્ચ 2026: Two groups clashed and fired જિલ્લાના ધોળકા તાલુકાના ઈંગોલી ગામે ક્રિકેટ રમી રહેલા બે જૂથો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ બન્ને જુથો બાખડી પડતા હિંસકરૂપ ધારણ કર્યું હતું. જેમાં ઉશ્કેરાયેલા વહિદખાન મજીદખાન પઠાણ નામના શખ્સે પોતાની પાસે રહેલા હથિયારમાંથી હવામાં ફાયરિંગ કરતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની પોલીસને જાણ થતાં જ […]


