અમદાવાદના નવા પશ્ચિમ ઝોનના 6200 સફાઈ કામદારને વારસાઈ નોકરીનો લાભ અપાશે
અમદાવાદઃ શહેરના નવા પશ્ચિમ ઝોનમાં ફરજ બજાવતા 6200થી વધારે સફાઈ કામદારોના વારસદારોને પણ નોકરીના અધિકારના મુસદ્દાની ફાઇલને મ્યુનિ. કમિશનરે મંજૂરીની મહોર મારી છે. આ મુદ્દો આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થવાની શક્યતા છે. ડિસેમ્બર 2020માં કામદારોએ વારસાઈથી નોકરીની માગણીઓ મુદ્દે હડતાળ પાડી હતી. જોકે મ્યુનિ. કમિશનરે ફાઇલ પર સહી કરતાં જ સફાઈ કામદારોએ મ્યુનિ.ની મુખ્ય કચેરીમાં […]