ગુજરાતઃ ડાંગના અંતરિયાળ ગામોમાં ઘરે-ઘરે પાણી પહોંચ્યું
અમદાવાદઃ ટેક્નોલોજી અને દ્રઢ મનોબળનો સમન્વય થાય તો દુનિયાની કોઈ પણ મુશ્કેલીઓને પાર કરી શકાય છે. આવો જ કંઇક ટેકનોલોજીનો સદુપયોગ ગુજરાતના આદિવાસી જિલ્લા ડાંગના દુર્ગમ વિસ્તારોમાં જોવા મળ્યો. જળ જીવન મિશન અંતર્ગત રાજ્ય સરકારે ડાંગના ‘સાકરપાતળ’ અને ‘માનમોડી’ જેવા અંતરિયાળ વિસ્તારોના લોકો સુધી તેમના મૂળભૂત હક એટલે કે પીવાલાયક શુદ્ધ પાણી પહોંચાડી આદિજાતિ વિસ્તારના […]