ધોરાજીના સુપેડી ગામ જતાં રોડ પર ઈનોવા કાર પલટી જતાં 4ના મોત, બેને ગંભીર ઈજા
ઈનોવા કારના ઝાડ સાથે અથડાઈને પલટી ગઈ ઈજાગ્રસ્ત બે પ્રવાસીઓને જુનાગઢ સારવાર માટે ખસેડાયા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા રાજકોટઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ધોરાજી નજીક સર્જાયો હતો. ધોરાજીથી સુપેડી ગામ જવાના રસ્તે ઈનોવા કાર કોઇ કારણોસર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં […]