1. Home
  2. Tag "Inspirational Articles"

જીવનઝરુખો.. બારીની બહાર આપણને શું દેખાય છે?

જીવન એટલે વીતી ગયેલી ક્ષણો કે આવનારી ક્ષણો નહીં પણ આજની આ પળ..બસ..એથી વિશેષ કશું નહીં. કેમ કે આ પછીની ક્ષણની પણ આપણે ચોક્કસપણે આગાહી કરી શકતા નથી. આવનારી પળમાંથી શું અવતરશે એ કોઇ જાણી શકતું નથી. સમયની એક વામન ક્ષણમાં વિરાટ શક્યતાઓ સમાયેલી હોય છે એ આપણે સૌ જાણીએ છીએ. પણ આપણી આ ક્ષણનો […]

જીવનઝરુખોઃ રેતી પર લખીશું કે પથ્થર પર?

ઇચ્છાઓ, અપેક્ષાઓ, નિરાશાઓ, વ્યથાઓ, એક શ્વાસની પૂતળીને ઘણી બેનપણી છે.  ભગવતીકુમાર  શર્મા જન્મથી મરણ સુધીની જીવનયાત્રામાં માનવીની  અનંત ઇચ્છાઓની આવનજાવન દરિયાના મોજાની જેમ એક પછી એક એક એમ સતત ચાલુ રહે છે. માનવીને જાણે એક જીવનમાં અનેક જીવન જેટલું જીવી લેવું છે, પેઢીઓ સુધી ચાલે એટલું કમાઇ લેવું છે. પૈસો, કીર્તિ, સત્તા પ્રેમ, અનેક અપેક્ષાઓ […]

જીવનઝરૂખો..  રસ્તો કરી જવાના..

“રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે  મૂંઝાઇ મનમાં, મરી જવાના!” ઘાયલ. કાળમીંઢ પથ્થરને તોડીને નાનકડું ઝરણું પણ ખળખળ વહીને પોતાનો રસ્તો કરી લે છે. તો કાળા માથાનો માનવી ધારે તો શું  ન કરી શકે? એની વિચાર શક્તિ કેવી અદભૂત છે. એક જાણીતું ઉદાહરણ જોઇએ. વર્ષો પહેલાંની વાત છે. એક રાજા  ધૂની અને […]

 જીવનઝરૂખેથી..  આપણે શું છીએ, પથ્થર ફોડા કે શિલ્પી?

”હે પ્રાણસ્વરૂપ ! મારી સિતારના તારને કાટ ન ચડો. તેની ઉપર ધૂળ ન બાઝો. …”  કવિવર ટાગોરની આ પંક્તિ સાથે જ મનમાં ઝબકી ઉઠે છે એક બહું જાણીતું ઉદાહરણ. . એક ભવ્ય મંદિરનું કામ ચાલતું હતું. મજૂરો પથ્થર ફોડી રહ્યા હતા. ત્યારે કોઇએ એક મજૂરને પૂછયું ,”તું શું કરે છે? ‘ જવાબ મળ્યો, “પથ્થર ફોડું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code